ગુજરાતીઓ ગમતો તહેવાર નજીક આવી રહ્યો છે,અમદાવાદમાં આવતીકાલથી પતંગ મહોત્સવ શરૂઆત 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે,આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરશે,પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગ બાજ ભાગ લેશે.