રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રુપાલા આજે ઉમેદવારી નોંધાવાના છે,ઉમેદવારી નોંધવતા પહેલા રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ,સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી,જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યુ.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.