Tuesday, June 24, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉન ખાતે ભારતીય સમુદાયને સંબોધતા કહ્યુ સાંસ્કૃતિક વિવિધતા આપણી તાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ"ગુયાનાના જ્યોર્જટાઉનમાં એક ખાસ સમુદાય કાર્યક્રમને સંબોધન કર્યુ."આ પહેલા તેમણે ભારતીય આગમન સ્મારકની મુલાકાત લધી અને NRI ને શુભેચ્છા પાઠવી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 22, 2024, 11:19 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યુ
  • વડાપ્રધાન મોદીએ જ્યોર્જટાઉન ખાતે સમુદાયને કર્યુ સંબોધન
  • “સાંસ્કૃતિક વિવિધતા એ આપણા બંને દેશોની રહી છે તાકાત “
  • “આપણી સમાનતાઓ આપણી મિત્રતાને મજબૂત પાયો પૂરો પાડે “
  • “ભારત-ગુયાના બંનેને તેમની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓ “
  • ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ પણ સમુદાયને સંબોધન કર્યુ
  • “આ મેળાવડામાં આપ સૌનું સ્વાગત કરતાં મને ખૂબ જ ગર્વ અને આનંદ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ગુયાનાના જ્યોર્જટાઉનમાં એક ખાસ સમુદાય કાર્યક્રમને સંબોધિત કર્યો.”આ પહેલા તેમણે ભારતીય આગમન સ્મારકની મુલાકાત લધીઅને NRI ને શુભેચ્છા પાઠવી હતી.

–  મને જે પ્રેમ અને લાગણી મળી છે તેનાથી હું અભિભૂત : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં આર્ય સમાજ મેમોરિયલની મુલાકાત લીધી હતી.તો ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,”મારા આગમનથી મને જે પ્રેમ અને લાગણી મળી છે તેનાથી હું અભિભૂત છું. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિ અલી અને તેમની દાદીની સાથે અમે એક વૃક્ષ પણ વાવ્યું હતું. આ અમારી પહેલનો એક ભાગ છે.’એક પેડ મા કે નામ’ની,તે એક ભાવનાત્મક ક્ષણ હતી જેને હું હંમેશા યાદ રાખીશ…”વડાપ્રધાન મોદીએ કહ્યું, “આપણી સમાનતાઓ આપણી મિત્રતાને મજબૂત પાયો પૂરો પાડે છે.એ ત્રણ વસ્તુઓ, ખાસ કરીને ભારત અને ગુયાનાને ઊંડાણપૂર્વક જોડે છે જેમાં સંસ્કૃતિ,ખોરાક અને ક્રિકેટ.”

– ભારત-ગુયાના બંનેને સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓ પર ગર્વ : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારત અને ગુયાના બંનેને તેમની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓ પર ગર્વ છે.આપણા દેશો દર્શાવે છે કે સાંસ્કૃતિક વિવિધતા આપણી તાકાત છે.”PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “છેલ્લા દાયકામાં ભારતની સફર એક માપદંડ,ઝડપ અને ટકાઉ રહી છે.માત્ર 10 વર્ષમાં,ભારત 10મા સૌથી મોટા અર્થતંત્રમાંથી 5મા નંબર પર આવી ગયું છે અને ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અમારા યુવાનોએ અમને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે.”

– ભારતનો વિકાસ માત્ર પ્રેરણાદાયી જ નહી સમાવેશક પણ રહ્યો : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતનો વિકાસ માત્ર પ્રેરણાદાયી જ નથી પણ સમાવેશક પણ રહ્યો છે.આપણી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગરીબોને સશક્ત કરી રહી છે.આપણે લોકો માટે 50 કરોડથી વધુ બેંક ખાતા ખોલ્યા છે.તો આપણે ડિજિટલ ઓળખ અને મોબાઇલ સાથે લિંક કર્યા છે.આનાથી લોકોને મદદ મળી છે.

– પ્રયાગરાજમાં મહાકુંભમાં પધારવા આપ સૌને અમારુ આમંત્રણ  : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોપણદીએ કહ્યું, “આવતા વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજમાં મહા કુંભનું આયોજન કરવામાં આવશે,હું તમને પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રિત કરું છું.તમે અયોધ્યામાં રામ મંદિર પણ જોઈ શકો છો. અયોધ્યામાં..”

– ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ પણ સંબોઝન કર્યુ

તો વળી ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ જણાવ્યું હતું કે “આજે આ મેળાવડામાં આપ સૌનું સ્વાગત કરતાં મને ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે..ગયાનામાં ભારતીયોની હાજરી આપણા દેશના ઈતિહાસમાં એક નોંધપાત્ર પ્રકરણ છે. કૃષિથી લઈને વેપાર સુધી, શિક્ષણથી સંસ્કૃતિ રમતગમતથી વ્યવસાય સુધી, ભારતીયોએ ગયાનાની જીવનશૈલીને આકાર આપવા માટે યોગદાન આપ્યું છે તે એક ભાગ બની ગયો છે…”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “ગિયાનાના અગ્રણી ક્રિકેટ ખેલાડીઓ સાથે સુખદ વાતચીત થઈ.આ રમતે આપણા દેશોને નજીક લાવ્યા છે અને આપણા સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવ્યા છે.”

Tags: GUYANAguyanas presidentJYORJTOWNMOHAMMAD IRFAN ALIPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકો સાથે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગુજરાતના વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ કર્યા

PM મોદી વિશાખાપટ્ટનમ કિનારે INS પર નૌકાદળના જવાનો સાથે યોગ દિવસની ઉજવણીમાં જોડાયા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.