હેડલાઈન :
- ઝારખંડ રાજ્યને મળ્યા 14મા મુખ્યમંત્રી
- મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેને લીધા શપથ
- હેમંત સોરેન ચોથી વખત મુખ્યમંત્રી બન્યા
- રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે શપથ લેવડાવ્યા
- સ્ટેજ પર ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ હાજર
આજે ગુરુવારે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર હેમંત સોરેને શપથ લીધા હતા.તેમના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે સોરેનીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
#WATCH रांची (झारखंड): जेएमएम के कार्यकारी अध्यक्ष हेमंत सोरेन ने झारखंड के मुख्यमंत्री के रूप में शपथ ली। pic.twitter.com/Ld8Bt3sN3h
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
હેમંત સોરેન ઝારખંડના 14 મુખ્યમંત્રી બન્યા ત્યારે સ્ટેજ પર ઈન્ડિયા બ્લોકના નેતાઓ જોમા મળ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેનનો આ ચોથો કાર્યકાળ છે.સોરેને ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકેની તેમની આગામી ઇનિંગ પહેલાં તેમના પિતા અને પક્ષના સ્થાપક શિબુ સોરેન પાસેથી આશીર્વાદ લીધા હતા.
#WATCH रांची (झारखंड): झारखंड के मनोनीत मुख्यमंत्री हेमंत सोरेन अपने शपथ ग्रहण समारोह में शामिल हुए। pic.twitter.com/Rfsm28Rw4l
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
ઝારખંડ મુક્તિ મોરચા એટલે JMMના નેતા હેમંત સોરેને ગુરુવારે રાંચીમાં ઝારખંડના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે સોરેનીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે સોરેનનો આ ચોથો કાર્યકાળ છે.
#WATCH रांची (झारखंड): AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल और AAP नेता राघव चड्ढा झारखंड के मनोनीत मुख्यमंत्री हेमंत सोरेन के शपथ ग्रहण समारोह में शामिल हुए। pic.twitter.com/MaP6dWukgi
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
શપથ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,વિપક્ષના નેતા રાહુલ ગાંધી,બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,આરજેડી નેતા તેજસ્વી યાદવ,કોંગ્રેસ નેતા તારિક અનવર,સપા અધ્યક્ષ અખિલેશ હાજર રહ્યા હતા.ઝારખંડના મુખ્યમંત્રી યાદવ,અપક્ષ સાંસદ પપ્પુ યાદવ અને ઘણા ટોચના વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી.
હેમંત સોરેને ઝારખંડના 14મા સીએમ તરીકે શપથ લીધા પછી,તેમની બહેન અને જેએમએમના નેતા અંજની સોરેને કહ્યું, “આજે આખું ઝારખંડ ખુશ છે. અમને પહેલેથી જ અપેક્ષા હતી કે અમે સંપૂર્ણ બહુમતીથી જીતીશું.”