Saturday, May 24, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

સંસદમાં વિપક્ષનો હોબાળો યથાવત : રાજ્યસભા અને લોકસભા સોમવારના 11 વાગ્યા સુધી સ્થગિત

સંસદનું શિયાળુ સત્ર શરૂ થયાના પાંચમાં દિવસે પણ હોબાળાની ભેટ ચડયુ હતુ,વિપક્ષના હંગામા વચ્ચે બંને ગૃહને સોમવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 29, 2024, 04:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • વિપક્ષના હોબાળાને ભોગ ચડતુ સંસદનું શિયાળુ સત્ર
  • આજે શુક્રવારે પણ બંને ગૃહ સ્થગિત કરવાની ફરજ પડી
  • સોમવારના 11 વાગ્યા સુધી સંસદની કાર્યવાહી સ્થગિત
  • અધ્યક્ષે કહ્યુ આપણે મહત્વના કાજકાજના દિવસો ગુમાવ્યા
  • આપણ સૌ એક મહાન ઉદાહરણ સ્થાપિત કરી શકીએ છીએ

સંસદનું શિયાળુ સત્ર શરૂ થયાના પાંચમાં દિવસે પણ હોબાળાની ભેટ ચડયુ હતુ.ંને વિપક્ષના હંગામા વચ્ચે બંને ગૃહને સોમવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હોબાળો ચાલુ રહ્યો હતો.જેના કારણે થોડા સમય બાદ બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.વિપક્ષ અદાણી અને સંભલ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો હતો.

રાજ્યસભામાં આજે કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષે વિરોધમાં હંગામો શરૂ કર્યો હતો.અધ્યક્ષે કહ્યું કે નિયમ 267ને વિક્ષેપનું શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે.તેમણે વિક્ષેપ પર ઊંડી વેદના અને દુ:ખ વ્યક્ત કર્યું.

અધ્યક્ષે કહ્યું કે છેલ્લા એક સપ્તાહથી વિપક્ષ વારંવાર એક જ મુદ્દા ઉઠાવી રહ્યો છે.આ કારણે આપણે ત્રણ કામકાજના દિવસો ગુમાવ્યા છે.આપણે એક મહાન ઉદાહરણ સ્થાપિત કરી શકીએ છીએ પરંતુ અમે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યા નથી.વધતા વિક્ષેપને જોતા,ગૃહની શરૂઆતના થોડા સમય પછી,કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

તો વળી બીજી તરફ લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યે અને પછી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.સવારે જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના સ્પીકરે કહ્યું કે દેશની જનતા ગૃહને સુચારુ રીતે ચાલતું જોવા માંગે છે.સંવાદ હોવો જોઈએ,સર્વસંમતિ અને અસહમતિ લોકશાહીની ખરી તાકાત છે.

SORCE : હિન્દુસ્તાન સમાચાર

Tags: BJPCongressLok SabhaNDAParliamentPm ModiRAJYA SABHASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ
આંતરરાષ્ટ્રીય

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર
ક્રાઈમ

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

રાજસ્થાનના બિકાનેરથી PM નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનન-આતંકીઓને આપ્યો સણસણતો જવાબ

22મી ના હુમલાના જવાબમાં અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કર્યો : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies