જનરલ પ્રિયંકા ગાંધી પહેલીવાર લોકસભામાં બોલ્યા,સંસદમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરી,જાણો સંવિધાન અંગે શુ કહ્યુ ?
જનરલ ઉદ્યોગ સાહસિકોના સંકલ્પોને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આંતરરાષ્ટ્રીય દેશમાં ધમકી ઉપર ધમકી : દિલ્હીની શાળાઓ બાદ હવે ભારતીય રિઝર્વ બેંકને ઉડાવી દેવાની મળી ધમકી,મંબઈ પોલીસે હાથ ધરી તપાસ
આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપઃ ડી.ગુકેશ બન્યો યુવા વર્લ્ડ ચેમ્પિયન,રાષ્ટ્રપતિ-વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન
આધ્યાત્મિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની લેશે મુલાકાત,મહાકુંભ 2025માટે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
ક્રાઈમ રાજધાની દિલ્હીની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલથી હડકંપ,પોલીસે હાથ ધરી તપાસ
જનરલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસાવેલી સુશાસન પ્રણાલીને રાજ્યમાં ટ્રાન્સપરન્ટ રિક્રુટમેન્ટ પ્રક્રિયાથી વર્તમાન સરકારે આગળ ધપાવી : ભૂપેન્દ્ર પટેલ
જનરલ કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીનું નિવેદન,કહ્યુ ભારતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવું સરળ,તેમાં સુધારો જરૂરી
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ‘શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું
આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ પર ભોપાલમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ,5000 થી વધુ આચાર્યોએ શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠનું સામૂહિક પઠન કર્યુ
જનરલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા ઈનોવેટર્સ સાથે વાર્તાલાપ,કહ્યુ “મારા માટે યુવાનોનું વિઝન એ જ સરકારનું મિશન”
જનરલ કેન્દ્ર સરકારની રાજ્યોને પત્ર લખી અપીલ : સર્પદંશને સૂચિત બિમારી જાહેર કરવા સૂચન,જાણો સંપૂર્ણ વિગત
આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાની કરી ટીકા,ભારત સરકારને કરી અપીલ કહ્યુ,હવે નક્કર પગલા લેવા પડશે
જનરલ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ,વિકસિત ગુજરાતની દિશા તય કરતા ‘ગ્યાન’ આધારિત કાર્યક્રમો યોજાશે
આધ્યાત્મિક મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીની રચનાઓના સંકલનના વિમોચન કાર્યક્રમને વડાપ્રધાન મોદીનું સંબોધન,કહ્યુ સુબ્રમણ્યમ ભારતીજીને ગીતામાં ઊંડી શ્રદ્ધા હતી
જનરલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: રાજ્યસભામાં કિરેન રિજિજુએ કહ્યુ કોંગ્રેસ દેશ વિરોધી શક્તિઓની સાથે
જનરલ અદાણી મુદ્દે સંસદ સંકુલમાં કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન,NDA સાંસદોને ગુલાબ અને રાષ્ટ્ર ધ્વજ આપ્યા
આંતરરાષ્ટ્રીય કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત : 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે,દેશનું સપનું સાકાર થશે
આંતરરાષ્ટ્રીય ગુપ્તચર એજન્સિઓના રિપોર્ટમાં મોટો ખુલાસો : પશ્ચિમ બંગાળમાં ‘હિઝબુત તહરિર’ના આતંકવાદીઓ સક્રિય
આંતરરાષ્ટ્રીય હ્રદય રોગના હુમલાથી અચાનક મૃત્યુનો મામલો : જાણો કોવિડ-19 રસીકરણ અંગે કોર્ટ અને સંસદમાં સરકારે શું આપ્યો જવાબ
જનરલ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં જગદીપ ધનખર સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ,નોટીસ પર વિપક્ષી સાંસદોના હસ્તાક્ષર
જનરલ રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓમાં IIM-Aની જ્ઞાન કૌશલ્ય તજજ્ઞતા અને નેટવર્કનો લાભ મેળવવા GRIT-IIM વચ્ચે MOU
જનરલ નિવૃત્તમાન RBI ગવર્નર શક્તિકાંત દાસની પોસ્ટ,કહ્યુ મારા 6 વર્ષના ગવર્નરપદ દરમિયાન નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક વચ્ચેના સંબંધો શ્રેષ્ઠ હતા.
જનરલ I.N.D.I.A ગઠબંધનમાં ઘમાસાણ : RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ કહ્યું મમતા બેનર્જીને જ ઈન્ડિયા બ્લોકના નેતા બનાવવા જોઈએ
આંતરરાષ્ટ્રીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024’ના ગ્રાન્ડ ફિનાલેમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે
આંતરરાષ્ટ્રીય હિન્દુઓએ હવે એક થવાની જરૂર : બાંગ્લાદેશમાં હિન્દુઓ-મંદિરો પર હુમલા અંગે સાધ્વી ઋતંભરાનું મોટુ નિવેદન
આંતરરાષ્ટ્રીય આગામી 13 થી 15 ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં યોજાશે ‘વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ-2024’,જાણો તેનો ઉદ્દેશ્ય
જનરલ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ.કૃષ્ણનું 92 વર્ષની જૈફ વયે નિધન,ગત વર્ષે જ તેમને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા
જનરલ ન્યાયતંત્ર,વહીવટી તંત્ર,ધારાસભા ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
જનરલ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ : માતૃભૂમિની રક્ષા કાજે બલિદાન આપનાર વીર જવાનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળો અર્પણ કર્યો
જનરલ ભારતીય પરંપરાઓમાં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક બની સમાંતર ચાલે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આંતરરાષ્ટ્રીય ભારત-બાંગ્લાદેશના વણસતા સંબંધ : સ્વદેશી જાગરણ મંચની લોકોને બાંગ્લાદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અપીલ
જનરલ I.N.D.I.A ગઠબંધનમાં સત્તાનું ઘમાસાણ યથાવત,મમતા બેનર્જીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન,જાણો શું ઉઠાવ્યા સવાલ ?
કલા અને સંસ્કૃતિ પશ્ચિમ ક્ષેત્રે ભારતની વૃદ્ધિની કહાનીમાં મોટી ભૂમિકા ભજવી,21મી સદી પૂર્વની છે,એશિયાની છે,ભારતની છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જનરલ MSP સહિતની માંગોને લઈ ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરીત,અંબાલા અને સરહદી વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ
જનરલ રાજ્યસભામાં કોંગ્રેસી બેંચમાથી નોટોના બંડલ મળ્યા,રાજ્યસભા અધ્યક્ષ ગુસ્સે ભરાયા કહ્યુ આ ખૂબ જ ગંભીર બાબત
જનરલ ગુજરાતમાં આજે શુક્રવારથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ-2024ની થશે શરૂઆત,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાંતિવાડાથી કરાવશે પ્રારંભ
આધ્યાત્મિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા,પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું અનાવરણ કર્યું
જનરલ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ,69 માં મહાપરિનિર્વાણ દિવસે મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ
જનરલ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે લીધા શપથ,નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને અજીત પવારે પણ શપથ ગ્રહણ કર્યા
આંતરરાષ્ટ્રીય અભિનંદન ઈસરો : PSLV-C59-પ્રોબા-3 નું સફળતા પૂર્વક પ્રક્ષેપણ,શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ભરી ઉડાન
આંતરરાષ્ટ્રીય UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટુ નિવેદન,કહ્યુ સંભલ અને બાંગ્લાદેશની ઘટનનો DNA એક
આંતરરાષ્ટ્રીય ઉત્તરપ્રદેશ સંભલ હિંસામાં પાકિસ્તાની કનેક્શન ! પોલીસે કર્યો મોટો દાવો,જાણો સંપૂર્ણ વિગત
આંતરરાષ્ટ્રીય કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા
જનરલ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે દેવેન્દ્ર ફડણવીસ,સાંજે શપથવિધી,એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનવા તૈયાર પણ અસમંજસ યથાવત
ક્રાઈમ દેશનો નવો ન્યાય સંહિતા એક દસ્તાવેજ જેટલો વ્યાપક છે તેટલો જ તે પોતાનામાં છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જનરલ ડિસેમ્બરના અંત ભાગમાં આપને મળી શકે છે મોંઘવારીનો વધુ એક આંચકો,ખાદ્યપદાર્થોના ભાવમાં થશે વધારો,જાણો કેમ
આંતરરાષ્ટ્રીય અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો ભારત માટે મહત્વપૂર્ણ નિર્ણય,રક્ષા સમજૂતીને આપી મંજૂરી
આંતરરાષ્ટ્રીય ભોપાલ ગેસ દુર્ઘટનાની 40મી વરસી : વર્ષો વિત્યાબાદ પણ ન પીડિતોને ન્યાય મળ્યો કે ન તો ઝેરી કચરાનો નિકાલ થયો
જનરલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા
જનરલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીન યુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે,સંવેદશીલ નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય
જનરલ એક તરફ ખેડૂતોનું આકરુ વલણ તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
જનરલ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAP ને મળ્યો મોટો ચહેરો,જાણીતા શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા
જનરલ વક્ફ બોર્ડના ભારે વિવાદ વચ્ચે હવે રાષ્ટ્રીય મુસ્લિમ મંચ “વક્ફ સુધારાબિલ-2024″અંગે લોક જાગૃતિનું કાર્ય સંભાળશે
આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ભારતમાં થશે વિરોધ,વિશ્વ હિન્દુ પરિષદનું દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરશે
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય,નિવૃત્તિ ગ્રેજ્યુઈટી-અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો
જનરલ મહારાષ્ટ્ર ચૂંટણીને લઈ EC પર ઉઠાવાલા સવાલોની ચર્ચા માટે ચૂંટણી પંચે કાંગ્રેસ પ્રતિનિધિ મંડળને 3જી ડિસેમ્બરનો સમય આપ્યો
જનરલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ
આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશમા લઘમતિઓની સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માંગ,હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક બંધ થાય
આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર વિદેશ મંત્રાલયે રખેવાળ સરકારને આપ્યો કડક સંદેશ, લઘુમતીઓના રક્ષણની જવાબદારી નિભાવે
આંતરરાષ્ટ્રીય ભારતને આર્થિક ક્ષેત્રમાં ફટકો: બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધી દરમાં ઘટાડો,જોકે દેશનું ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે સ્થાન યથાવત
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ,પ્રમાણપત્રના અભાવે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોના હિતમાં પરિણામકારી નિર્ણય
આંતરરાષ્ટ્રીય ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત કરી
ક્રાઈમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી બે દિવસના ઓડિશા પ્રવાસે જશે,ઓલ ઈન્ડીયા DGP-IGP કોન્ફરન્સમાં લેશે ભાગ,જાણો વધુ વિગત
આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ હિન્દુ પૂજારીની ધરપકડનો કર્યો વિરોધ,સાધુ ચિન્મય કૃષ્ણદાસને ત્વરિત મુક્ત કરવા માંગ
જનરલ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે પરિણામાના પાંચ દિવસ બાદ પણ સસ્પેન્સ યથાવત,દિલ્હીમાં અમિત શાહ સાથે મહાયુતિ નેતાઓની બેઠક
આંતરરાષ્ટ્રીય ઓસ્ટ્રેલિયાન સેનેટનો મોટો નિર્ણય,16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ
ક્રાઈમ ધણધણી ઉઠી રાજધાની : દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ,તપાસ એજન્સિઓ કામે લાગી,સ્થળ પરથી સફેદ પાવડર જેવી વસ્તુ મળી
જનરલ વાયનાડથી જીત્યાબાદ પ્રિયંકા ગાંધીએ બંધારણની પુસ્તિકા સાથે રાખી સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા,જાણો બીજા કોણે લીધા શપથ
જનરલ કોંગ્રેસની હારનું કારણ EVM નહી પણ RBM જાણો ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આવો કટાક્ષ કેમ કર્યો અને તેનો અર્થ શું ?
જનરલ એકનાથ શિંદે રેસ માથી હટી જતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે ભાજપનો રસ્તો સાફ,સાંજ સુધીમાં લાગી શકે મહોર
જનરલ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની સસ્પેન્સ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મહત્વનું નિવેદન,જાણો તેમણે શું કહ્યુ
જનરલ આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વચ્ચે કોઈ વિરોધ નથી આ બંનેમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિને જ ન્યાય મળે: ડો.મોહન ભાગવત