ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુ સેનાના જવાનોને મળી વાતચીત કરી
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનોને મળી વાતચીત કરી
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનોને મળી વાતચીત કરી
વડાપ્રધાન મોદીએ જવાનોને મળવા આદમપુર એરબેઝ પહોંચી તેમને સંબોધન કર્યુ
વડાપ્રધાન મોદીએ જવાનોને બિરદાવતા કહ્યું તમે લાખો ભારતીયોને ગૌરવ અપાવ્યુ
ભારત માતા કી જય માત્ર જયઘોષ નથી પરંતુ જવાનોના સંયુક્ત શપથ : PM મોદી
હું ગર્વથી કહી શકું છું તમે સંપૂર્ણતા સાથે તમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે : PM મોદી
હેડલાઈન : ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનોને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુ સેનાના જવાનો સાથે વાતચીત પણ...
હેડલાઈન : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતનું ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર થકી ભારતીય સેનાના પાકિસ્તાનમાં હવાઈ હુમલા સેનાએ હુ્લા કરી...
હેડલાઈન : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની પાકિસ્તાનમાં કાર્યવાહી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કર્યા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના...
હેડલાઈન : ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ રાજકીય પ્રતિક્રિયાઓ PM મોદીની સંબોધન...
હેડલાઈન : ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું "આપણે સૌએ છેલ્લા દિવસોમાં દેશની તાકાત અને સંયમ બંને...
વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલ ભારતીય સેનાના જવાનોને આભિનંદન આપ્યા
ઓપરેશન સિંદૂર-અને યુદ્ધ વિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રના લોકો જોગ સંદેશ
ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ અને યુદ્ધ વિરામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 મે ના રોજ રાત્રે 8 વાગ્યે લોકોને રાષ્ટ્રજોગ સંદેશ આપશે
PM મોદીનું સંબોધન ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને લશ્કરી હુમલાઓ વચ્ચે મહત્વનું
વડાપ્રધાન નરેન્દ્ર મોદનીના આ રાષ્ટ્રજોગ સંદેશ પર દેશ ઉપરાંત વિદેશના લોકોની રહેશે નજર
યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધનમાં શું કહેશે તેને લઈ દેશભરમાં એટકળોનો દોર
હેડલાઈન : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાનો જવાબ ભારતીય સેનાનું પાકિસ્તાનમાં આતંકવાદી સામે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના...
ભારત પાસે હવાઈ સંરક્ષણની મજબૂત ગ્રીડ છે' : ડીજી એર ઓપરેશન્સ એ.કે.ભારતી
અમે આગામી મિશન માટે તૈયાર છીએ' : ડીજી એર ઓપરેશન્સ એકે ભારતી
ડીજી એર ઓપરેશન્સ એ.કે.ભારતીએ કહ્યું,'પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને ટેકો આપ્યો હતો'
'ઓપરેશન સિંદૂર' પર ત્રણેય સેનાના ડીજી ઓપરેશન્સની પ્રેસ,કહ્યુ 'આતંકવાદીઓ સામેની અમારી લડાઈ',
હેડલાઈન : કાશ્મીર ખીણના પહેલગામમાં 22 એપ્રિલે થયો હતો આતંકવાદી હુમલો પહેલગામ આતંકવાદી હુમલામાં ધર્મ પુછીને હિન્દુ પરુષોને ગોળીઓ મારી...
હેડલાઈન : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી જાહેરાત ભારતીય ક્રિકેટ...
હેડલાઈન : ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ અને યુદ્ધ વિરામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ઓપરેશન સિંદૂર-અને યુદ્ધ વિરામ બાદ વડાપ્રધાન...
હેડલાઈન : ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યા બાદ યુદ્ધવિરામ ભારત-પાકિસ્તાન સરહદ વિવાદ બાદ ISRO ચેરમેનનું નિવેદન ISRO ચેરમેન વી.નારાયણનનું સરહદ...
તિબેટમાં ભૂકંપનો જોરદાર આંચકો,રિક્ટર સ્કેલ પર 5.7 ની તીવ્રતા નોંધાઈ,કેન્દ્ર બિંદુ જમીનથી 9 કિ.મી.અંદર
ગુજરાતમાં 13 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાની સેનાની કબૂલાત: ભારતીય પાયલોટને અટકાયતમાં લેવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા
ભારતીય ક્રિકેટર રોહીત શર્મા બાદ હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
યુદ્ધવિરામ ઈફેક્ટ : ભારતે તમામ 32 એરપોર્ટ ખોલી દીધા,એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપી માહિતી
હેડલાઈન : PM નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકર...
હેડલાઈન : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ ઉત્પાદન એકમનું વર્ચ્યુઅલી માધ્યમથી ઉદ્ઘાટન કર્યું લખનૌમાં અ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી...
દિલ્હી PM આવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક
ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુ સેનાનું મોટુ નિવેદન
ભારતીય વાયુ સેનાએ ટ્વીટ કર્યું કે ઓપરેશન હજુ પણ યથાવત
યોગ્ય સમયે વિગતવાર બ્રીફિંગ કરવામાં આવશે : ભારતીય વાયુ સેના
IAFની સૌને અટકળો -અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા વિનંતી
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક
વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ છે આ મહત્વપૂર્ણ બેઠક
બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકર હાજર રહ્યા
NSA અજિત ડોભાલ, CDS અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા
દિલ્હી ખાતેની બેઠકમાં ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ચર્ચા થઈ શકે
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક
બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકર હાજર રહ્યા
NSA અજિત ડોભાલ, CDS અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા
હેડલાઈન : કાશ્મીર ખીણમાં પહેલગામ આતંકવાદી હુમલાથી દેશભરમાં રોષ ફેલાયો આતંકવાદીઓએ ધર્મ પુછીને માત્ર પુરુષોને ગોળીઓથી વિંધી નાંખ્યા હિન્દુ પુરુષોને...
હેડલાઈન : ભારત-પાકિસ્તાન વચ્ચેનાં સંઘર્ષ વચ્ચે યુવાઓમાં રાષ્ટ્રભક્તિના દર્શન યુદ્ધના માહોલ વચ્ચે પણ કેન્દ્રશાસિત ચંદીગઢમાં યુવાઓનો રાષ્ટ્રપ્રેમ તણાવ વચ્ચે હજારો...
હેડલાઈન : કાશ્મીર ખીણના પહેલગામમા થયેલ આતંકવાદી હુમલાથી દેશમાં રોષ 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયો હતો આતંકવાદી હુમલો...
હેડલાઈન : ભારત -પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મીની સત્તાવાર જાહેરાત ત્રણેય મોરચા જમીન,સમુદ્ર,હવાઈ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી પર...
હેડલાઈન : પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતનું ઓપરેશન સિંદૂર ભારતના એપરેશન સિંદૂરથી નાપાક પાકિસ્તાન ફફડી ઉઠ્યુ ઓપરેશન સિંદૂરને લઈ આંતરરાષ્ટ્રીય...
હેડલાઈન : ઓપરેશન સિંદૂર હેઠળ ચોથા દિવસે ભારતીય સેનાએ કરેલ કાર્યવાહીનું બ્રિફિંગ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની ત્રીજી સંયુક્ત પત્રકાર...
શ્રીનગરથી નલિયા સુધી પાકિસ્તાનના 26 જગ્યાએ ડ્રોન-મિલાઈલ હુમલા નિષ્ફળ બનાવ્યા : કર્નલ સોફિયા
પાકિસ્તાનનું વલણ બેજવાબદાર નાગરિકો,હોસ્પિટલ અને શાળાને નિશાન બનાવ્યા: કર્નલ સોફિયા
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગનો દુરુપયોગ કર્યો’નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો : કર્નલ સોફિયા
પાકિસ્તાને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવી ભારતમાં વાયુસેના સ્ટેશનોનો નાશ કરવાનો દાવો : MEA
હેડલાઈન : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સરહદ પર વધતા તણાવને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ બોલાવી બેઠક ગૃહ રાજ્ય...
હેડલાઈન : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારર-પાકિસ્તાન વચ્ચે તણાવ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાહ પાક્સિતાન મુશ્કેલીમાં મુકાયું ભારતના હુમલા વચ્ચે...
હેડલાઈન : ભારતીય સેનાનું પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ ઓપરેશન સિંદૂર ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાથી પાક ઘૂંટણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર-સેનાના ઓપરેશન સિંદૂરની સફળતા પર અભિનંદન પાઠવ્યા
હિન્દુ યાત્રાળુઓના ક્રૂર હત્યાકાંડમાં પીડિત પરિવારો-રાષ્ટ્રને ન્યાય અપાવવા કાર્યવાહીની પ્રસંશા કરી
ભારતીય સેના અને ભારત સરકારની કાર્યવાહીથી સમગ્ર રાષ્ટ્રના આત્મસન્માન-હિંમતમાં વધારો થયો : સંઘ
રાષ્ટ્રીય સંકટની ઘડીમાં સમગ્ર દેશ તન,મન,ધનથી સરકાર અને સશસ્ત્ર દળોની સાથે ઉભો : સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દેશવાસીઓને સરકાર-વહીવટીતંત્ર દ્વારા અપાતી માહિતીનું પાલન કરવા અપીલ
હેડલાઈન : ભારતીય સેનાનું પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર સામે ઘૂંટણીએ પડ્યુ પાકિસ્તાન ભારતના સતત...
હેડલાઈન : ભારત-પાકિસ્તાન વચ્ચે વધતો જતો તણાવ પાક માટે ઘાતક બની શકે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરથી ધ્રુજી ઉઠેલુ પાકિસ્તાન હવાતિયા...
નાગરિકો પર આતંકવાદી હુમલાઓનો વિરોધ કરીએ છીએ: સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું
અમેરિકાએ પાકિસ્તાન પર આતંકવાદી જૂથોને સમર્થન આપવાનો આરોપ લગાવ્ય
ભારત-પાકિસ્તાનને હથિયારો મૂકવાનું કહી શકીએ નહીં,અમેરિકાને આમાં કોઈ લેવાદેવા નથી : જે.ડી વાન્સ
દિલ્હીના ઐતિહાસિક સ્મારકોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી, પોલીસ બંદોબસ્ત વધાર્યો
જમ્મુ-કાશ્મીર: રિયાસીમાં ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના અનેક દરવાજા ખોલવામાં આવ્યા
હેડલાઈન : ભારતનું પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ઓપરેશન સિંદૂર ભારતીય સેનાનું 9 આતંકવાદી છાવણાઓ પર ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઈક દર...
હેડલાઈન : ભરતીય સેનાનું ઓપરેશન સિંદૂર ગુરુવારે બીજા દિવસે પણ યથાવત ભારતે પાકિસ્તાનના મહત્વના શહેરોમાં કર્યા ડ્રોન થકી હવાઈ હુમલા...
અવંતીપોરા,શ્રીનગર,જમ્મુ,પઠાણકોટમાં અમૃતસર, કપુરથલા, જાલંધર, લુધિયાણામાં હુમલાનો પ્રયાસ
ભારતે પહેલીવાર S-400 સુદર્શન ચક્ર એર ડિફેન્સ સિસ્ટમનો પ્રયોગ કર્યો
ભારતમાં 15 સ્થળે હુમલાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ મિસાઈલ અને ડ્રોનને તોડી પડાયા
ભારતે ઓપરેશન સિંદૂર પાર્ટ-2 હેઠળ ડ્રોન હુમલા થકી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ સિસ્ટમ નિષ્ક્રિય કરી
હેડલાઈન : ભારતે કાશ્મીર ખીણના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસી ઓપરેશન સિંદૂરનો અંજામ આપ્યો ભારતની એર...
હેડલાઈન : ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે ગુજરાતના કચ્છમાં બ્લાસ્ટની ઘટના શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ...
ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે ગુજરાતના કચ્છમાં બ્લાસ્ટની ઘટના
શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ થયો હોવાની ઘટના
સ્થાનિક પોલીસ અને વાયુસેનાની ટીમ આ સમગ્ર ઘટનાના તપાસના કામે લાગી
ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છમાં ડ્રોન વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
શંકાસ્પદ ડ્રોન સરહદ પારથી આવ્યું છે કે નહીં તે અંગે હાલ કોઈ પુષ્ટિ નહીં
હેડલાઈન : ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર પહેલગામ હુમલાનો બદલો પૂર્ણ 22 એપ્રિલે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ પહેલગામમાં કર્યો હુમલો આતંકવાદીઓએ ધર્મ...
પાકિસ્તાન : લાહોરમાં વોલ્ટન એરપોર્ટ નજીક અનેક વિસ્ફોટના સમાચાર અવાજ સંભળાયા
જમ્મુ-કાશ્મીર: રામબનમાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલન,રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી ઈરાન-ભારત સંયુક્ત કમિશનની બેઠક માટે દિલ્હી પહોંચ્યા
બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના વાહન પર IED હુમલો કર્યો, 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
ભારત-પાકિસ્તાન સરહદ પર અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા વાયુ સંરક્ષણ એકમો સક્રિય - સંરક્ષણ અધિકારી
ભારતીય સેનાના પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદીઓ સામે "ઓપરેશન સિંદૂર"બાદ ગતિવિધી તેજ થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને ઓપરેશન સિંદૂર વિશે જાણકારી આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ,DGP,મુખ્ય સચિવો સાથે બેઠક યોજી
બેઠકમાં જમ્મુ-કાશ્મીર,પંજાબ,રાજસ્થાન,ગુજરાત,ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ,બિહારના મુખ્યમંત્રીઓ જોડાયા
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.