આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ભારતમાં થશે વિરોધ,વિશ્વ હિન્દુ પરિષદનું દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરશે
જનરલ મહારાષ્ટ્ર ચૂંટણીને લઈ EC પર ઉઠાવાલા સવાલોની ચર્ચા માટે ચૂંટણી પંચે કાંગ્રેસ પ્રતિનિધિ મંડળને 3જી ડિસેમ્બરનો સમય આપ્યો
જનરલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ
આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર વિદેશ મંત્રાલયે રખેવાળ સરકારને આપ્યો કડક સંદેશ, લઘુમતીઓના રક્ષણની જવાબદારી નિભાવે
આંતરરાષ્ટ્રીય ભારતને આર્થિક ક્ષેત્રમાં ફટકો: બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધી દરમાં ઘટાડો,જોકે દેશનું ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે સ્થાન યથાવત
રાજ્ય ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓેને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
જનરલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય,નિવૃત્તિ ગ્રેજ્યુઈટી-અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો
આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશમા લઘમતિઓની સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માંગ,હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક બંધ થાય
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ,પ્રમાણપત્રના અભાવે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોના હિતમાં પરિણામકારી નિર્ણય
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ હિન્દુ પૂજારીની ધરપકડનો કર્યો વિરોધ,સાધુ ચિન્મય કૃષ્ણદાસને ત્વરિત મુક્ત કરવા માંગ
ઓસ્ટ્રેલિયાન સેનેટનો મોટો નિર્ણય,16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ
બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈ ભારે રોષ,ભારત સરકારે નિંદા સાથે કહ્યુ દેશમાં ધાર્મિક લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત થાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી બે દિવસના ઓડિશા પ્રવાસે જશે,ઓલ ઈન્ડીયા DGP-IGP કોન્ફરન્સમાં લેશે ભાગ,જાણો વધુ વિગત
સુરતના કોંસંબા નજીક ગોઝારો અકસ્માત,ખાનગી લક્ઝરી બસ બ્રિજ નીચે ખાડીમાં ખાબકી,40 જેટલા મુસાફરોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
ગુજરાતમાં શિયાળાની કડકડતી “ઠંડીનો ચમકારો,અમદાવાદ સહિતના શહેરોમાં પારો ગગડ્યો,જાણો ક્યાં કેટલુ તાપમાન નોંધાયુ
ગુજરાત સરકારની ચિંતન શિબિર 2024નું સમાપન પ્રસંગે મુખ્યમંત્રીનું સંબોધન અધિકારીઓને કહ્યુ,કર્મયોગના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી કર્મયોગી બની કામ કરો
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : વાવ બેઠક પર મોટો અપસેટ,રસાકસીને અંતે ભાજપની ટુંકા માર્જીનથી જીતથી કાર્યકરોમાં ઉત્સાહ
ગુજરાત વિધાનસભાની વાવ બેઠક માટે પેટા ચૂંટણીમાં ત્રિ-પાંખિયા જંગ વચ્ચે મત ગણતરી,શરૂઆતના વલણમાં ભાજપ આગળ
ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ,સેવાઓના સુદ્રઢીકરણ માટે AI ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શક વક્તવ્ય સત્ર
પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 મી ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરના પ્રારંભ પહેલા સોમનાથદાદાના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી
આંતરરાષ્ટ્રીય અમેરિકામાં અદાણી કેસના ચક્કરમાં સ્થાનિક શેર બજાર તૂટ્યુ,રોકાણકારોના નાણા ધોવાયા,ગૃપની સ્પષ્ટતા બાદ આંશિક સુધારો હેડલાઈન : અમેરિકામાં અદાણી કેસના ચક્કરમાં સ્થાનિક શેર બજાર તૂટ્યુ શેરબજાર આજે મોટા ઘટાડાનો ભોગ બન્યું રોકાણકારોને નુકસાન અદાણી ગૃપની... Read more
અદાણી ગૃપ પર અમિરેકામાં આરોપ મામલે દેશમાં રાજકીય ગરમાવો-કોંગ્રેસે કહ્યું ઉંડી સાંઠગાઠ તો ભાજપે જવાવ વાળ્યો કે બિનજરૂરી ઉતાવળા ન થાઓ
ભારતીય શેર બજારમાં હરિયાળી પરત ફરી ઘટાડા પર લાગી રોક,મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટિ ઉછાળા સાથે ખુલ્યા
FICCI નેશનલ એકઝીક્યુટિવ મિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલુનું સંબોધન કહ્યુ “નેશન ફર્સ્ટ” ના ભાવથી વિકાસના ઊંચા લક્ષ્યો-પરિણામો સિદ્ધ કરી શકાય
આંતરરાષ્ટ્રીય બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : પ્રથમ ટેસ્ટમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે જ્વલંત વિજય,શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી
આંતરરાષ્ટ્રીય IPL-2025 માટે મેગા ઓક્શનમાં ઋષભ પંત ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી,જાણો અન્ય ખેલાડીઓ અંગે વિગત
આંતરરાષ્ટ્રીય બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે વિકેટોની વણઝાર,ભારતે ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલ્યુ
ક્રાઈમ ધણધણી ઉઠી રાજધાની : દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ,તપાસ એજન્સિઓ કામે લાગી,સ્થળ પરથી સફેદ પાવડર જેવી વસ્તુ મળી
ક્રાઈમ સંભલ હિંસા મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીનો આકરો આદેશ,કહ્યુ પોસ્ટર લગાવો,ઈનામ જાહેર કરો,નુકસાની વસૂલ કરો
આધ્યાત્મિક ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા : પથ્થરમારો અને આગચંપીમાં ચારના મોત,કેટલાક પોલીસ જવાનો ઘાયલ,ઈન્ટનેટ સેવા પ્રભાવિત,જાણો સમગ્ર વિવાદ
જનરલ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે પરિણામાના પાંચ દિવસ બાદ પણ સસ્પેન્સ યથાવત,દિલ્હીમાં અમિત શાહ સાથે મહાયુતિ નેતાઓની બેઠક
જનરલ વાયનાડથી જીત્યાબાદ પ્રિયંકા ગાંધીએ બંધારણની પુસ્તિકા સાથે રાખી સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા,જાણો બીજા કોણે લીધા શપથ
જનરલ કોંગ્રેસની હારનું કારણ EVM નહી પણ RBM જાણો ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આવો કટાક્ષ કેમ કર્યો અને તેનો અર્થ શું ?
જનરલ એકનાથ શિંદે રેસ માથી હટી જતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે ભાજપનો રસ્તો સાફ,સાંજ સુધીમાં લાગી શકે મહોર
જનરલ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની સસ્પેન્સ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મહત્વનું નિવેદન,જાણો તેમણે શું કહ્યુ
જનરલ આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વચ્ચે કોઈ વિરોધ નથી આ બંનેમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિને જ ન્યાય મળે: ડો.મોહન ભાગવત
રાજકારણ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું, ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યા
જનરલ સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન,કહ્યુ “સંસદમાં તંદુરસ્ત ચર્ચા થાય અને વધુને વધુ સાંસદો સહયોગ આપે
જનરલ આજથી સંસદનું શિયાળુસત્ર શરૂ થશે,કેન્દ્ર સરકાર 16 જેટલા વિધેયક લાવશે,અદાણી અને મણિપુરના મુદ્દે ગરમાઈ શકે સત્ર