પાકિસ્તાન સંકુચિત-વિભાજનકારી એજન્ડાને આગળ ધપાવવા આ મંચનું ધ્યાન ભટકાવવા પ્રયાસ ન કરે
પાકિસ્તાન સંકુચિત-વિભાજનકારી એજન્ડાને આગળ ધપાવવા આ મંચનું ધ્યાન ભટકાવવા પ્રયાસ ન કરે
પાકિસ્તાન સંકુચિત-વિભાજનકારી એજન્ડાને આગળ ધપાવવા આ મંચનું ધ્યાન ભટકાવવા પ્રયાસ ન કરે
મંગળવારે સવારે ન્યુઝીલેન્ડના દક્ષિણ ટાપુના પશ્ચિમ કિનારા પર રિક્ટર સ્કેલ પર 6.5 ની તીવ્રતાનો ભૂકંપ
આશુતોષ શર્માની તોફાની ઇનિંગને લઈ દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને રોમાંચક મેચમાં હરાવ્યું
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે આયોજિત હાઈ-ટી રિસેપ્શનમાં હાજરી આપી
જમ્મુ અને કાશ્મીર : હીરાનગરમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન યથાવત
નાગપુર હિંસા કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ,અત્યાર સુધીમાં કુલ 113 ની ધરપકડ
આ પહેલા પણ અનેક વખત વિવાદમાં ફસાઈ ચૂક્યો છે કુણાલ કામરા
હેડલાઈન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે ટેરિફ અંગે મોટી જાહેરાત US પર ટેરિફ લાદતા દેશો પર બમણો ટેરિફ...
ગુજરાતના ખેડૂતો માટે ચિંતા જનક સમાચાર 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા
એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાને લઈ માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ
હવામાનની આગાહી મુજબ 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે
પશ્ચિમી ભેજવાળા પવનથી આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે
29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ થઈ શકે
હેડલાઈન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો "વિરાસત ભી,વિકાસ ભી" નો અભિગમ નરેન્દ્ર મોદીનો અભિગમ તેમના જ વતન વડનગરમાં સાકાર થશે વડાપ્રધાન...
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ખેડૂતો માટે ડુંગળી નિકાસને લઈ મહત્વનું નિવેદન
ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા મોદી સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા : શિવરાજ સિંહ
અગાઉ ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી ઘટાડી 20 ટકા કરી હતી : શિવરાજ સિંહ ચૌહાણ
20 ટકાથી ઘટાડી શૂન્ય કરવાનો નિર્ણય જેથી ડુંગળીની નિકાસ પર કોઈ નિકાસ ડ્યુટી નહી : શિવરાજ સિંહ
ડુંગળી નિકાસ ડ્યુટી વિના વિશ્વ બજારોમાં જઈ શકે-ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે : શિવરાજ સિંહ
હેડલાઈન : અમદાવાદમાં મોટી દુર્ઘટના બુલેટ ટ્રેન સાઈટ પર ક્રેન તૂટી અમદાવાદના વટવા નજીક બુલેટ ટ્રેન સાઈટ પર બની ઘટના...
હેડલાઈન : મહારાષ્ટ્રમાં કોમેડિયન કુણાલ કામરા વિવાદિત ટિપ્પણીમો મામલો સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરી ટિપ્પણી એકનાથ...
હેડલાઈન : મહારાષ્ટ્રના નાગપુર હિંસા મામલે સ્થાનિક તંત્રની મોટી કાર્યવાહી નાગપુર હિંસાના માસ્ટર માઈન્ડ ફહીમ ખાનના ઘર પર બુલડોઝર ફર્યુ...
ઉત્તર પ્રદેશના પ્રધાન તરીકે યોગી આદિત્યનાથને 8 વર્ષ પૂર્ણ
સરકારના 8 વર્ષ પૂરા થવાના અવસર પર પુસ્તિકાનું વિમોચન
ઉત્તર પ્રદેશ માહિતી વિભાગના પુસ્તકનું વિમોચન કરાયું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યુ પુસ્તિકાનું વિમોચન
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
આજ સવારના મોટા સમાચાર 24 માર્ચ 2025
હેડલાઈન : સપ્તાહના પ્રારંભના ટ્રેડિંગના દિવસે શેર બજારમાં હરિયળી પહેલા ટ્રેડિંગ દિવસ સોમવારે શેરબજારની શરૂઆત સારી રહી ગત અઠવાડિયાના ઉછાળા...
હેડલાઈન : જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાંથી રોકડ કથિત વસૂલાત કેસ દિલ્હી HC જસ્ટિસ યશવંત વર્માના 'કેશ એટ હોમ' કેસની...
હેડલાઈન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભાનો ત્રીજો દિવસ સંઘની પ્રતિનિધિ સભાના સમાપન દિવસે પત્રકાર પરિષદ સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હાસાબલેજીનું...
જમ્મુ અને કાશ્મીર: કઠુઆમાં ભારતીય સેના -સ્થાનિક પોલીસની હીરા નગરના સાનિયાલ વિસ્તારમાં ઘેરાબંધી
આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને જવાનો દ્વારા સંયુક્ત ઓપરેશન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના 8 વર્ષ પૂર્ણ,પત્રકાર પરિષદ યોજી વિગતોઆપશે
IPL 2025માં રવિવારે સનરાઈઝ હૈદરાબાદે ઘરેલુ મેદાનમાં રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યુ
IPL 2025માં રવિવારે બીજા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે એ મુંબઈ ઈન્ડિયન્સ ને ચાર વિકેટે હરાવ્યુ
હેડલાઈન : પંજાબના ચંદીગઢ ગ્રેનેડ હુમલા મામલે થયો ખુલાસો ચંડીગઢ ગ્રેનેડ હુમલા મામલે NIA નો મોટો ખુલાસો પાકિસ્તાન-અમેરિકામાં બેઠેલા આતંકવાદીઓનું...
હેડલાઈન : ઉત્તર પ્રદેશના સંભલ હિંસા મામલે તંત્રની મોટી કાર્યવાહી જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની અટકાયત ઝફર અલીને...
હેડલાઈન : સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હાસાબલેજીએ પત્રકારોને સંબોધન કર્યુ ઔરંગઝેબ વિવાદ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સત્તાવાર નિવેદન "ઔરંગઝેબના ભાઈ દારા...
હેડલાઈન : ભારતના મહિલા સ્વાતંત્ર્ય સેનાની ઉલ્લાલા મહારાણી અબ્બક્કા દેવી મહારાણી અબ્બક્કા કુશળ વહીવટકર્તા,અજેય વ્યૂહરચનાકાર બહાદુર શાસક દક્ષિણ કન્નડ દરિયાકાંઠાના...
હેડલાઈન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભાનો ત્રીજો દિવસ સંઘની પ્રતિનિધિ સભાના સમાપન દિવસે પત્રકાર પરિષદ સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હાસાબલેજીનું...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો ત્રીજો અને સમાપન દિવસ
સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હાસાબલેજીનું પત્રકારોને સંબોધન પ્રતિનિધિ સભાના પ્રસ્તાવ અંગે વાત
વિશ્વ શાંતિ-સમૃદ્ધિ માટે સુમેળભર્યા સંયુક્ત હિન્દુ સમાજનું નિર્માણ : દત્તાત્રેય હોસાબલેજી
1925માં ડૉ.કેશવ બલીરામ હેડગેવારે રા.સ્વયં.સંઘની સ્થાપના કરી: દત્તાત્રેય હોસાબલેજી
સો વર્ષની સફરમાં દૈનિક શાખાના મૂલ્યોથી સમાજનો વિશ્વાસ મળ્યો : દત્તાત્રેય હોસાબલેજી
હેડલાઈન : પ્રતિનિધિ સભાની બેઠકના બીજા દિવસે સંઘની પત્રકાર પરિષદ યોજાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ અરૂણ કુમારજીએ વિગતો આપી...
હેડલાઈન : TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ કોલકાતાના ઈડન ગાર્ડન આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન...
IPL 2025 : સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ
કોલકાતા ઈડન ગાર્ડન આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન સમારોહ
લિગની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ
પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKR ની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
RCB તરફથી વિરાટ કોહલી ફરી બન્યો રન ચેઝ બેટ્સમેન તો કૃણાલ પંડ્યાની ઘાત બોલિંગ
હેડલાઈન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભાનો બીજો દિવસ સંઘના સહ સરકાર્યવાહ અરૂણ કુમારની પત્રકાર પરિષદ બાંગ્લાદેશ અને સીમાંકન મુદ્દા...
હેડલાઈન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો બીજો દિવસ પ્રતિનિધિ સભાની બેઠકના બીજા દિવસે સંઘની પત્રકાર પરિષદ યોજાઈ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અભિલ ભારતીય પ્રતિનિધિ સભાનો બીજો દિવસ
સંઘની પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશ પર પ્રસ્તાવ પસાર કરાયો
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે ઉંડી ચિંતા વ્યક્ત કરાઈ
બાંગ્લાદેશના અતિક્રમણ સામે હિન્દુ સમાજ સાથે એકતામાં ઊભા રહેવા આહ્વાન
સંઘની પ્રતિનિધિ ગૃહની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી
સંઘની પ્રતિનિધિ સભાના બીજા દિવસે સંઘના સહ સરકાર્યવાહ અરૂણ કુમારની પત્રકાર પરિષદ
સંઘના સહ સરકાર્યવાહ અરૂણ કુમારનું નિવેદન સંઘ-ભાજપ વચ્ચે કોઈ વિવાદ નહી
સંઘ પ્રેરિત તમામ 32 સંસ્થાઓનીપોતાની ચૂંટણી પ્રકિયા જુદી-જુદી અને સ્વતંત્ર
સમાજ-રાષ્ટ્રના પ્રશ્નો પર અમે સૌ સાથે મળીને પરસ્પર વિશ્વાસથી કાર્ય કરીએ છીએ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પાર્ટીની વ્યવસ્થા આધારે થશે : અરૂણ કુમાર
હેડલાઈન : જૈશ-એ-મોહમ્મ્દના આતંકવાદીની જામીન અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી જૈશના આતંકવાદીરઈસ અહેમદ શેખે નાગપુર સંઘ મુખ્યાલયની રેકી કરી હતી નીચલી...
રામ જન્મોત્સવ માટે વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં કરશે મોટુ આયોજન
વિશ્વ હિન્દુ પરિષદ દેશના ગામે ગામ રામોત્સવનું આયોજન કરશે
આગામી 30 માર્ચથી 12 અપ્રિલ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ આયોજન
રામોત્સવ દરમિયાન VHP દ્વારાદેશભરના ગામે ગામ ભજન-કિર્તન યોજવામાં આવશે
રામોત્સવ થકી વિશ્વ હિન્દુ પરિષદ લોકોને સર્જનાત્મક કાર્યોથી વાકેફ કરાશે
આજ સવારના મોટા સમાચાર 22 માર્ચ 2025
હેડલાઈન : રામ જન્મોત્સવ માટે વિશ્વ હિન્દુ પરિષદનું મોટુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ ગામે ગામ રામોત્સવનું આયોજન કરશે VHPનું આગામી...
હેડલાઈન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો વધુ એક મોટો નિર્ણય ચાર દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક અમેરિકા છોડવું પડશે...
હેડલાઈન : કૈલાશ માનસરોવર યાત્રા અંગે વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ચર્ચા બાકી યાત્રા ફરી...
દિલ્હી : ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો 49મા વાર્ષિક દીક્ષાંત સમારોહમ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના સમારોહમાં સંબોધન
“AIIMS એ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ આરોગ્યસંભાળમાં મહત્વપૂર્ણ ભૂમિકા
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભારતમાં જ નહીં વિદેશમાં પણ ટોચની હોસ્પિટલો-મેડિકલ કોલેજોનું નેતૃત્વ
હેડલાઈન : કોંગ્રેસ કો તૃષ્ટિકરણ સે હૈ પ્યાર વો ઈફ્તાર સે કૈસે કરે ઈનકાર મહાકુંભને નો અને મુસ્લિમ લીગને હા...
હેડલાઈન : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા શ્રી રામલલાના દર્શન કર્યા યોગી આદિત્યનાથે અયોધ્યા હનુમાન ગઢીમાં પૂજા-અર્ચના કરી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ...
હેડલાઈન : મુખ્યમંત્રીએ વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ ના ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કર્યા ભૂપેન્દ્ર પટેલે સંવર્ગમાં નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત...
હેડલાઈન : કેન્દ્ર સરકારે સંરક્ષણ સંપાદન પ્રસ્તાવોને લીલી ઝંડી આપી સરકારની રૂ.54 હજાર કરોડના સંરક્ષણ સંપાદન પ્રસ્તાવોને મંજૂરી સંરક્ષણ મંત્રી...
હેડલાઈન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિ-દિવસીય સભાનો પ્રારંભ થયો સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો બેંગલુરુ ખાતે પ્રારંભ સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ...
હેડલાઈન : ભારતમાં સમય પહેલા ઉનાળો શરૂ થતા લોકો અકળાયા દેશના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર દેશમાં ગરમી...
આજ સવારના મોટા સમાચાર 21 માર્ચ 2025
હેડલાઈન : દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના બંગલામાંથી રોકડ મળી આવી બંગલામાંથી મોટા પ્રમાણમાં રોકડ મળતા તેમની બદલી કરાઇ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે...
હેડલાઈન : ગૌહત્યા અને દાણચોરી મામલે મહારાષ્ટ્ર સરકારનો આકરો નિર્ણય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે MCOCA લગાવવાની કરી જાહેરાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર...
સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે ભારતમાતાના તૈલચિત્ર પર પુષ્પ અર્પણ કર્યા
સંઘ સર કાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજીએ પણ ભારત માતાની છબી પર પુષ્પ અર્પણ કર્યા
21,22,23માર્ચ એમ ત્રણ દિવસ સુધી બેંગલુરુ ખાતે સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા
બેઠકમાં સહ સરકાર્યવાહો અને સંઘ પ્રેરિત 32 સંસ્થાઓનાં પદાધિકારીઓ હાજર રહ્યા
આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિ-દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળશે
21,22 અને 23 માર્ચના રોજ બેંગલુરુ ખાતે મળશે સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા
સંઘની પ્રતિનિધિ સભામાં સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત હાજર રહેશે
અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી હાજર રહેશે
બેઠકમાં સહ સરકાર્યવાહો અને સંઘ પ્રેરિત 32 સંસ્થાઓનાં પદાધિકારીઓ હાજર રહેશે
હેડલાઈન : નાગપુર હિંસા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી માસ્ટર માઇન્ડ ફહીમ ખાન સામે રાજદ્રોહનો કેસ ફહીમ ખાન સહિત 6...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.