જમ્મુ-કાશ્મીરમાં ગોઝારો અકસ્માત,યાત્રિકોની બસ 150 ફૂટ ઉંડી ખીણમા ખાબકી,15ના મોત,40 જેટલા લોકોને ઈજા
છેલ્લા કેટલાક દિવસોથી મોટી દુર્ઘટનાઓ દેશના વિવિધ પ્રદેશોમાથી સામે આવી રહી છે.જેમાં ગુજરાતના રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ,વડોદરા હરણી નાવ દુર્ઘટના,દિલ્હી બેબીકેર...