અમદાવાદના ચંડોળા તળાવ પાસે હોસ્પિટલમાં આગની ઘટના સર્જાઇ
અમદાવાદના ચંડોળા તળાવ પાસે હોસ્પિટલમાં શૉટ સર્કિટથી ઓપરેશન થિયેટરમાં આગ સરગી,ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને...
અમદાવાદના ચંડોળા તળાવ પાસે હોસ્પિટલમાં શૉટ સર્કિટથી ઓપરેશન થિયેટરમાં આગ સરગી,ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને...
ઉત્તરાખંડના હલ્દવાનીના બાનભૂલપુરામાં 8 ફેબ્રુઆરીએ થયેલી હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અબ્દુલ મલિકના વકીલ અજય બહુગુણા...
ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા ફાટી નીકળી હતી,મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ બાણભૂલપુરા ખાતે ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાનું દબાણ હટાવવા ગઇ હતી,તેમના પર વિધર્મી...
અમેરિકામાં કોરોના બાદ નવો વાયરસ ફેલાઈ રહ્યો છે,અમેરિકાના કેટલાક શહેરોમાં હંગામો મચી ગયો છે,આ કિસ્સામાં સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા...
ત્રણ નવા ફોજદારી કાયદા, ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, અને ભારતીય પુરાવા (સેકન્ડ) બિલ, 2023, ભારતીય દંડ સંહિતા...
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ઘાસચારો ખાવાથી 12 પશુઓના મૃત્યુ થયાની ઘટના સામે આવી,જેથી ગામની સીમમાં એક બળદ 11 ગાયોના મોત નિપજ્યાં,બનાસકાંઠા...
ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પેપર લીકના દાવા બાદ લાખો ઉમેદવારો ભરતી પ્રક્રિયા રદ કરવા...
લોકસભા ચુંટણી લઈને આજે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે સાંજે 4 વાગ્યે કોર કમિટીની બેઠક યોજાશે,બેઠકમાં લોકસભા ચુંટણી લઈને મોટા નિર્ણય...
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપતા કહ્યું ઉત્તરપ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે મોટું નિવેદન સામે આવ્યું,ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતી રદ કરવાનો...
ઉત્તર પ્રદેશના કાસગંજથી એક ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ઝડપી ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને તળાવમાં પડી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના બેટ દ્વારકાથી ઓખાને જોડતા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરશે,અગાઉ દરિયાઈ માર્ગે જ બેટ દ્વારકા...
જાપાન અને બ્રિટન સતત બે ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ઘટાડાનો સામનો કરી રહ્યા છે, ત્યારે વિશ્વના ઘણા એવા દેશો છે જેમણે...
જુલાઈ 2024માં મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યસભા સાંસદ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થાય છે. ભાજપે તેમને રાજ્યસભા માટે ફરીથી ટિકિટ...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ સીરિઝ રાંચીમાં રમાઈ રહી છે, ચોથી ટેસ્ટ સિરઝમાં પહેલા દિવસે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ઈંગ્લેન્ડના બેટર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારત મંડપમમાં વિશ્વની સૌથી મોટી સહકાર્યકરો ક્ષેત્રમાં વિશ્વની સૌથી વિશાળ અનાજ સંગ્રહ યોજનાનું...
ઉત્તરપ્રદેશના કાસગંજમાં એક મોટી હોનારત દુર્ઘટના સર્જાઈ,માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોથી ભરેલું ટ્રેક્ટર,ટ્રોલી કાબૂ બહાર મારતા...
ગાંઘીનગર સત્યાગ્રહ છાવણીમાં આજે જુની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છાવણીમાં સરકારી કર્મચારીઓ ધરણાં પર બેઠા,સંયુક્ત કર્મચારી...
2024 લોકસભા ચુંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો,સરકારના તમામ મંત્રીઓ પાસેથી એક્શન પ્લાન માંગ્યા,વડાપ્રધાન...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ શ્રેણી વચ્ચે ચોથી ટેસ્ટ શ્રેણી આજે રાંચીમાં ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોકસે ટોસ જીતીને બેટિંગ...
ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરૂદ્ધનાં અભિયાનને પોલીસ દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે,જેથી SOG,NDPSની ટીમે વેરાવળ બંદરના નલિયા ગોળીકાંઠેથી રૂ.350...
અમેરિકામાં કે ઇલનોઈસ યુનિવર્સિટીમાં 18 વર્ષીય ભારતીય વિધાર્થી અકુલ ધવન નાઈટ આઉટ દરમિયાન ક્લબમાં ઠંડીના કારણે મોત નીપજ્યું,ઘટનાની જાણ થતાં...
પીએસઆઇ ના ભરતી નિયમોને રાજ્ય સરકારની મંજૂરી,PSIની ભરતીના નિયમો પણ બદલાવવામાં આવશે,જેથી હવે લેખિત તથા ફિઝિકલ ટેસ્ટમાં ધરખમ ફેરફાર કરવામાં...
ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુકની પરીક્ષા લેવા માટે CBSE નિર્ણય કર્યો છે.પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા...
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ફરી એકવાર બન્યા,લોકપ્રિય નેતા મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ઘણા મોટા...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ સિરીઝ વચ્ચે ભારત 2-1થી આગળ ચોથી ટેસ્ટ સિરીઝ 23 ફેબ્રુઆરીના રોજ રાંચીમાં રમાશે,ઇંગ્લેન્ડ ટીમે પ્લેઇંગ...
વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન 23 ફેબ્રુઆરીથી શરૂ થશે,જેમાં પાંચ ટીમો ભાગ લેશે,મુંબઈ ઈન્ડિયન્સ,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર,ગુજરાત જાયન્ટ્સ,દિલ્હી કેપિટલ્સ,યુપી વોરિયર્સની ટીમો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસે આજે નવસારી ખાતે રૂ.44 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ અર્પણ કરી,નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
ઇન્ડિયન પ્રીમિયન લીગ 2024નું પ્રથમ શિડ્યુલ લોકસભા ચુંટણીને ધ્યાનમાં લઈને 21 મેચનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું,આઈપીએલ 2024,22 માર્ચથી 7 એપ્રિલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે,નવસારીમાં સભા સંબોધતા કહ્યું જ્યાં લોકોની આશા સમાપ્ત થાય છે,ત્યાંથી મોદીની ગેરંટી શરૂ થાય છે,પરમાણુ...
ભારતીય ટીમના ક્રિકેટર શ્રેયસ ઐય્યરને ઘણા સમયથી ફોર્મ ન હોવાથી શ્રેયસ ઐય્યર રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે,મુંબઈ ટીમની ક્વાર્ટર ફાઇનલ...
EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 7મું સમન્સ મોકલીને સોમવારે હાજર થવા જણાવ્યું હતું. EDએ ગુરુવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલને...
રાજસ્થાનના નાગૌરના દેગાનાના સદર બજારમાં મોટો અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી,રાજસ્થાનના દેગાનાના બજારમાં વિશ્વકર્મા જયંતીના અવસરે કાર ચાલક ડ્રાઈવરને હાર્ટ...
2024 IPL ગુજરાત ટાઈટન્સ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર્સ મોહમ્મદ શમીને પગની ઘૂંટીમાં થયેલી ઇજાની સર્જરી માટે UK જવાથી ગુજરાત ટાઈટન્સ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરભ વાળીનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું દેશના વિકાસનો આ એક...
દૂધનું ઉત્પાદન ગાંધીનગરની ગામડીવાલા મિલ્ક પ્રોસેસર પેઢી દ્વારા કરાયું હતું,જેની તપાસ કરતા તેમાં માલ્ટોડેક્સટ્રીન પાવડરની ભેળસેળ હોવાનું માલુમ પડ્યું હતું,આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GCMMFના સહાકર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરભ...
ભારતીય ટીમના ક્રિકેટર યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે,યશસ્વી જયસ્વાલે 7 જાન્યુઆરીના રોજ એપાર્ટમેન્ટની નોંધણી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે,રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે,અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી GCMMFના સહાકર સંમેલનમાં અમૂલના નવા પાંચ પ્રોજેક્ટનો...
મહેસાણાના તરભ વાળીનાથ ધામની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે,તરભ વાળીનાથ સોમનાથ મહાદેવ બાદ...
22 ફેબ્રુઆરી, 1994 એ ભારતની કાશ્મીર નીતિ હેઠળ ખૂબ જ ખાસ દિવસ છે.30 વર્ષ પહેલા,આ દિવસે સંસદે અવાજ મત દ્વારા...
BCCIના સચિવ જય શાહે કહ્યું યુએસએ,વેસ્ટઈન્ડિઝ,જૂન જુલાઈમાં થનારી T20 વર્લ્ડ કપમાં આઇસીસીની મેગા ઇવેન્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પર...
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં કહ્યું વર્ષ 2024 અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર,કંડકટર,મિકેનિક સહિત કર્મચારીઓ...
વડોદરા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા,25 જાન્યુઆરીના રોજ વાઘોડિયા વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ...
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક થયાની ઘટના સામે આવી,રાહુલ ગાંધી કાનપુરના શુક્લાગંજમાં ઉન્નાવ પાસેથી પસાર...
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસેથી જતી નેશનલ હાઈવે પર આજે સાંજના સમયે જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળતા ગણતરીની સેકન્ડમાં...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ સીરિઝ 23 ફેબ્રુઆરીના રોજ રાંચી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે,જેમાં બીસીસીઆઈ દ્વારા જસપ્રીત બુમરાહને ચોથી...
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધતાં જતાં આજે સુરત ખાતે કીમ માંડવી સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો,જેમાં સ્કૂલ...
ભરૂચના ઝઘડીયા GIDCમાં DCM શ્રી રામ કંપનીમાં ભીષણ આગ લાગી,ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાઈ,હજુ...
વિરોધ કરી રહેલા ખેડૂતો શંભુ બોર્ડરથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે,હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતોને ભગાડવા માટે ટીયર ગેસના શેલ...
વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો,2 શિક્ષકો સહિત 14 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા,રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ચાલતી અન્ય બોટ સેવાનો...
Farmer Protest in khanauri border Updates: તેમની માંગણીઓ અંગે સરકારનો મુકાબલો કરવા તૈયાર ખેડૂતો શંભુ અને ખનૌરી સરહદ પર મોટી...
આ દિવસોમાં કોંગ્રેસની હાલત ખરાબ થઈ રહી છે અને તેનાથી પણ ખરાબ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની હાલત છે. આ...
યુપીના ફતેહપુરમાં, એક મુસ્લિમ દંપતીએ સુંદરકાંડ અને હવન પૂજા સાથે હિન્દુ ધર્મ અપનાવ્યો. દંપતીએ જણાવ્યું કે તેઓ 25 વર્ષ પહેલા...
ખેડૂતોનું બીજું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. સરકાર સાથેની ચાર વાટાઘાટો અનિર્ણિત રહ્યા બાદ સરકારે ફરી એકવાર બુધવારે ચર્ચાનું...
વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે,જેમાં મહોત્સવમાં પાંચમા દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજનમાં...
રેડિયોની દુનિયામાં અવાજ જાદુગર તરીકે જાણીતા પીઢ રીડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીને ગઇકાલે હાર્ટ એટેક આવતા HN રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસને લઈ અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામું પાડ્યું,સવારે 6 વાગ્યાથી બપોરના...
પાક પર એમએસપીની ગેરંટીની માંગણી કરી રહેલા ખેડૂત સંગઠનોની કેન્દ્ર સરકાર સાથેની ચાર રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ ન આવતા સરકાર...
ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગે મળનારી કેબિનેટ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવશે.
ભારતના અગ્રણી વકીલોમાંના એક ફલી એસ નરીમનનું નિધન થયું છે. તેમણે આજે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની...
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી મોડલિંગ ફેશન ડિઝાઇનિંગ ઇવેંટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયાસિંગ નામની યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો,આ અંગે...
લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાંથી એક પછી એક નેતા રાજીનામાં આપી રહ્યા છે,બીજી બાજુ અમદાવાદ અમરાઇવાડી વિધાનસભા બેઠક પરથી બે...
આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુમાં ચિનાબ રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કરશે,1.3 કિલોમીટર લાંબા પુલની ઊંચાઈ 359 મીટર છે,જે તેને...
ક્રિકેટ ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા,ઇન્ડિયન પ્રીમિયર લીગની 17 મી સિઝન 22 માર્ચથી શરૂ થશે,આઇપીએલના ચેરમેન અરુણ ધૂમલે નિવેદન...
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને ચંદીગઢના મેયર જાહેર કરીને મહિના અગાઉનું રિઝલ્ટ રદબાતલ કર્યું છે,AAP આદમી પાર્ટીએ ગત...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં તા- 14 ફેબ્રુઆરીએ જૂથ અથડામણ સર્જાઈ હતી,જેમાં એક આધેડને માથામાં પાઇપ ફટકારીને હત્યા કરવામાં આવી ઘટનામાં...
ગુજરાતમાં શાકભાજી કઠોળ વચ્ચે સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થતાં મધ્યમવર્ગના લોકોને અસર કરતાં સમાચાર સામે આવ્યા,બે દિવસમાં સિંગતેલના ડબ્બામાં...
WPLમહિલા પ્રીમિયર લીગ બીજી સિઝનની શરૂઆત 23 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં શરૂ થશે,લીગમાં કુલ 5 ટીમો વચ્ચે 22 મેચો રમાશે,પહેલી મેચ...
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે મંગળવારે ચંદીગઢ મેયરની ચૂંટણી પરના ચુકાદા પછી "લોકશાહી બચાવવા" માટે...
ગુજરાતમાં રાજ્યસભાના ચારેય ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા,ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા,મયંક નાયક,ગોવિંદ ધોળકિયા,જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે,ચારેય ઉમેદવારની સત્તાવાર જીતની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહુર્ત કરશે,અંતર્ગત તેઓ એરપોર્ટથી લઈ રેસકોર્ષ સભા સ્થળ...
મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા સમુદાયને શિક્ષણ સરકારી નોકરીઓમાં 10 ટકાનો મરાઠા અનામત માટેના બિલને મંજૂરી આપી દીધી,ચાર દાયકાથી ચાલી રહેલા સંઘર્ષને...
મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં મરાઠા આરક્ષણ બિલ (બિલ) સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. આજે સવારે રાજ્ય કેબિનેટ દ્વારા મરાઠા...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ સીરિઝ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ જેમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાને મેન ઓફ...
દિલ્હીમાં વિરોધ કરવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય...
રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ ફરી બન્યો મજબૂત,વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇની કોર્પોરેટર પદ પાછું મળ્યું,હાઇકોર્ટમાં કરવામાં...
વાપીથી નાગરોલ જતી એસટી બસમાં અચાનક એન્જિનમાં શોટ સર્કિટ થતાં બસમાં બેઠેલા કંડકટરની સતર્કતાને પગલે બસમાં બેઠેલા 45 જેટલા મુસાફરોનો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં અખિલ ભારતીય આર્યુવેદ સંસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર...
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10,12ના બોર્ડના વિધાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી,શૈક્ષણિક સત્ર 2025,26થી વિધાર્થીઓ માટે વર્ષમાં બે...
અફઘાનિસ્તાનના નૂરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનના કારણે 25 લોકોના મોત નિપજ્યાં,જેમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા,ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા,અફઘાનિસ્તાનના પ્રમુખ...
અફઘાનિસ્તાનના નૂરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનના કારણે 25 લોકોના મોત નિપજ્યાં,જેમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા,ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા,અફઘાનિસ્તાનના પ્રમુખ...
અમદાવાદની નરોડા GIDCમાં KISBIS ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં નકલી બ્રિટાનિયા બિસ્કિટનું ઉત્પાદન કરવામાં આવી રહી હતી,તે બાદ ઘટનાની જાણ થતાં પોલીસે...
એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી શૉકિંગ દુ:ખદ સમાચાર સામે આવ્યા,ટીવી,ફિલ્મોમાં જાણીતા દિગ્ગજ અભિનેતા ઋતુરાજ સિંહને કાર્ડિયાક અરેસ્ટના કારણે 60 વર્ષની વયે મોત નીપજ્યું,ઋતુરાજ...
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું નળ સે જલ યોજનામાં ભષ્ટાચાર થયો હોવાનું આક્ષેપ કર્યો,ગુજરાતમાં નળ સે જલ...
આવતીકાલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ સાથે કેબિનેટના મંત્રીઓ અયોધ્યામાં હનુમાન ગઢી,રામલલ્લાની પૂજા અર્ચના કરશે.
મહારાષ્ટ્રમાં શિંગણાપૂર નજીક બસ ટ્રક વચ્ચે ભયાનક માર્ગ અકસ્માતમાં 4 ક્રિકેટરના કરુણ મોત નિપજ્યાં,ક્રિકેટરોની ટીમ ટુર્નામેન્ટ રમવા માટે બસમાં યવતમાલ...
રાજ્યમાં ભારે પવનના કારણે ગિરનાર રોપ વે સેવા બંધ કરવામાં આવી,61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા કારણે ગિરનાર રોપ વે સેવા...
જણાવી દઈએ કે પીએમ મોદીએ યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023 (UPGIS 2023) દરમિયાન મળેલા રોકાણ પ્રસ્તાવોના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં...
2024 રાજ્યસભાની ચુંટણીને લઈને ભાજપે ચાર ઉમેદવારોને જાહેર કરાયા હતા,જે.પી.નડ્ડા,મયંક નાયક,ગોવિંદ ધોળકિયા,જશવંત પરમાર ઉમેદવારોના ફોર્મ ભર્યા,કોંગ્રેસે એકપણ ઉમેદવાર મેદાનમાં ન...
2024 રાજ્યસભાની ચુંટણીને લઈને ભાજપે ચાર ઉમેદવારોને જાહેર કરાયા હતા,જે.પી.નડ્ડા,મયંક નાયક,ગોવિંદ ધોળકિયા,જશવંત પરમાર ઉમેદવારોના ફોર્મ ભર્યા,કોંગ્રેસે એકપણ ઉમેદવાર મેદાનમાં ન...
લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો,રાજસ્થાનના પૂર્વ કેબિનેટ મંત્રી કોંગ્રેસના આદિવાસી નેતા મહેન્દ્રજીત સિંહ માલવિયા જયપુર કોંગ્રેસના નેતા વડાપ્રધાન...
આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ દબંગમાં બાળ કલાકાર તરીકે જોવા મળતી સુહાની ભટનાગરને 19 વર્ષની વયે ડર્માટોમાયોસાઇટિસ નામની બીમારીથી ફરીદાબાદ હોસ્પિટલમાં...
પાલનપુર નવા માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ,માર્કેટ યાર્ડમાં લાગેલી આગની ઝપેટમાં સાતથી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ,નવા...
પૂર્વ સાંસદ કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલનાથના ભાજપમાં જોડાવા અંગેનો વળાંક સામે આવ્યો,કમલનાથના નિવાસસ્થાને પૂર્વ મંત્રી સજ્જન વર્મા,ધારાસભ્યો વચ્ચે...
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ થશે કે નહીં તેના પર મતદાન થશે. માહિતી અનુસાર,...
વિસનગરના તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ચોથા દિવસે સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું,સાથે પરિસરમાં વિશાળ ઝુમ્મર લગાવવામાં આવ્યા,400 કિલોથી વધુ...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ શ્રેણી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ,જેમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ ટીમને 434 રને હરાવીને ભારતીય ટીમના...
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર્સ મુસ્તાફિઝુર રહેમાન બાંગ્લાદેશમાં પ્રીમિયર લીગ 2024 BPLના ટ્રેનીગ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થતાં બાંગ્લાદેશની ઇમ્પીરિયલ હોસ્પિટલમાં સારવાર માટે...
પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનના લાહોરના અંડરવર્લ્ડ ડોન, જે ગુડ્સ ટ્રાન્સપોર્ટ નેટવર્કનો માલિક છે, તેની...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.