દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની કોર્ટે અપીલ સ્વીકારી
આમ આદમી પાર્ટીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં એક વર્ષથી જેલમાં બંધ મનીષ સિસોદિયાની પત્ની બીમાર હોવાથી...
આમ આદમી પાર્ટીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં એક વર્ષથી જેલમાં બંધ મનીષ સિસોદિયાની પત્ની બીમાર હોવાથી...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે,પહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો જેથી...
2024ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનશિપ તરીકે હાર્દિક પંડ્યાને કમાન સોંપી,આ અંગે મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ માર્ક બાઉચરે મોટો ખુલાસો કર્યો,ગત...
રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈને ફરી આગાહી સામે આવી,હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું 7 ફેબ્રુઆરીથી ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધશે,ઉત્તર...
અમદાવાદમાં વાસણા APMCમાં લસણની ચોરોની ઘટના સામે આવી,કુલ 35 હજાર ભાવના 14 કટ્ટા લસણની ચોરી થયાની ઘટના સામે આવી,APMCના વેપારીએ...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે જેમાં પહેલી ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડે 28 રને જીતી,ભારત ઈંગ્લેન્ડ સામે બીજી...
ઝારખંડ વિધાનસભામાં સીએમ ચંપાઈ સોરેનએ બહુમતી સાબિત કરી છે.છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન...
Jio Financial Services share: સેન્ટ્રલ રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ્સ બેંક પર કડકતા વધાર્યા પછી, Paytmની પેરેન્ટ કંપની - One 97...
ગુજરાતના વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, એક દરગાહ પાસે, કેટલાક સગીરોએ બે ગાયો પર એસિડ રેડ્યું અને...
ભારતીય ગાયક શંકર મહાદેવ પર્ક્યુશનિસ્ટ ઝાકિર હુસૈનને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો,બેન્ડ શકિતના આલ્બમ ધીસ મોમેન્ટ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમમો...
રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે કાશી અને મથુરા વિશે એક મોટી વાત કહી છે....
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે,2023-24માં 6.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું,અત્યાર સુધીનું સૌથી...
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' સોમવારે ઝારખંડના રામગઢ જિલ્લામાંથી ફરી શરૂ થઈ. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા...
લોકસભા ચુંટણી પહેલા રાજકારણ ગરમાયું,કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા 12 ફેબ્રુઆરીના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં સી.જે.ચાવડા ભાજપમાં જોડાશે,વિજાપુર ખાતે...
22 એપ્રિલના રોજ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ...
ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના લોકસભા સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો અને તેમને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા કહ્યું...
સિંધુ મુસેવાલા હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો,પંજાબના ટાર્ગેટ કિલિંગ ગેંગ વોરના મોટા ષડયંત્રો કરતાં પંજાબ પોલીસે બે ગેંગસ્ટરની ઘરપકડ કરવામાં...
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે ત્રણ દિવસની આગાહી કરવામાં આવી,હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર,લદાખ,ગિલગીતિ,હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડમાં હવામાન વિભાગે ચાર ફેબ્રુઆરી સુધી મધ્યમ...
પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે આજે તેમને પદ પરથી રાજીનામું આપ્યું,તેમણે રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું,પોતાના રાજીનામાં પત્રમાં કહ્યું અંગત કારણોસર રાજ્યપાલ...
અમદાવાદ વિસ્તારોમાં વસ્ત્રાલ આસપાસના વિસ્તારોમાં મોલા મસીનો અસહ્ય ઉપદ્ર જોવા મળી રહ્યો છે,સવારે સાંજે બાઇક પર જીવાતના કારણે વાહનચાલકો મચ્છરદાની...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે બીજી શ્રેણીની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે,જેમાં ભારતીય યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ 209 રન બનાવી ભારતીય ત્રીજો...
ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ...
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે,ભારતીય ફાસ્ટ બોલર્સ જસપ્રીત બૂમરાહ ઈંગ્લેડ સામેની ટેસ્ટમાં 5 વિકેટ નામે કરી...
આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોર્સ ટ્રેન્ડિંગના આરોપોના કેસની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના એસીપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ...
યોગગુરુ બાબા રામદેવ એફએમસીજી સેક્ટર બાદ હવે વધુ એક બિઝનેસમાં હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યા છે. પતંજલિ આયુર્વેદ સોફ્ટવેરના ક્ષેત્રમાં...
સિદ્ધુની ધરપકડનો મામલો ગરમાયો છે. મળતી માહિતી મુજબ, ખેડૂતોએ આજે ભાણા સિદ્ધુની ધરપકડને લઈને મુખ્યમંત્રીને અપીલ કરી છે. માનના ઘરનો...
શુગરના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. વાસ્તવમાં સામાન્ય માણસને મોટી રાહત આપતા મોદી સરકારે સુગર, દર્દ, તાવ, હૃદય, સાંધાના દુખાવા...
ચીનની આર્થિક મંદી વચ્ચે મોટી બ્રાન્ડ્સ દબાણ અનુભવી રહી છે. દાખલા તરીકે, એડિડાસે તાજેતરમાં શેનઝેનના ફુટિયન જિલ્લામાં ત્રણ માળ અને...
તમિલનાડુના પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનને તેમની 'સનાતન ધર્મ' ટિપ્પણીના સંબંધમાં બેંગલુરુની અદાલતે સમન્સ પાઠવ્યું છે. બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે શહેરના સ્થાનિક...
ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે જણાવ્યું હતું કે પેરિસના એફિલ ટાવર ખાતે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ઔપચારિક રીતે શરૂ કરવામાં આવ્યું...
ભારત V ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ સીરિઝ વિશાખાપટ્ટનામાં રમાઈ રહી છે,ભારતીય ટીમે 396 રન બનાવી ઓલ આઉટ થઈ,ભારતીય...
અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા,,ગાંધીનગર બાદ અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડશે,અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહનુભવો દ્વારા ડબલ ડેકર...
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે. કેમ કે રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમનાં પત્ની સહિતના...
ભાજપની સ્થાપના કરનાર ચેહરામાંથી એક એવા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી નવાજવામાં આવશે. આ માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વવીટર હાલના...
દેશના પૂર્વ નાયબ પ્રધાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર ટ્વિટ...
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચુંટણી પહેલા ચુંટણી પંચની ઓફિસ બહાર બોમ્બ વિસ્ફોટ થયાની ઘટના સામે આવી,કરાચીમાં ચુંટણી પંચની...
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે...
અમેરિકાએ ઈરાનની UAV મિસાઇલ પ્રોડક્શનને ટેકો આપતી ફ્રન્ટ કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો,યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલ નિવેદનમાં...
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આજે, શનિવારે (3 ફેબ્રુઆરી), મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી અને તેમને આમ આદમી પાર્ટી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મુલાકાતે,,વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાને રૂ.68,000 કરોડની ભેટ આપશે,llM કેમ્પસ,હાઇવે,પાવર રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, આ સાથે...
ભારત v ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ શ્રેણીની સીરિઝ વિશાખાપટ્ટનામાં રમાઈ રહી છે,જેમાં ભારતીય ટીમના ઓપનર્સ યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ બેવડી...
રાજ્યમાં હવામાને ફરી એકવાર આગાહી સામે આવી,આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે,જેના પગલે ગરમીનો પારો ઉચકાશે,હવામાન વિભાગે જણાવ્યું આગામી પાંચ...
U-19 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાઈ રહ્યો છે,ભારતીય ટીમ શાનદાર પર્ફોમન્સ કરી રહી છે,ગુજરાતના વડોદરાના વતની રાજ લીંબાણી U-19 વર્લ્ડ...
આઠ મહિના પોલીસ કસ્ટડીમાં વિતાવેલા કબૂતરને ચીનનો શંકાસ્પદ જાસૂસ હોવાની પુષ્ટિ થતાં આખરે મુક્ત કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, આ...
ભારત V ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ શ્રેણીનો આજથી વિશાખાપટ્ટનામાં પ્રારંભ થયો,ભારતીય ટીમે પહેલા બેટિંગમાં 6 વિકેટ સાથે 336 રન બનાવ્યા,યશસ્વી...
કચ્છ બાદ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો નોંધાયો,બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો,વાવ તાલુકાના લોદ્રાણી નજીક...
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ)ને મસ્જિદ મેનેજમેન્ટને કોઈ નોટિસ જારી કર્યા વિના રાષ્ટ્રીય રાજધાનીમાં કથિત "600 વર્ષ જૂની" મસ્જિદને...
ગુજરાતમાં વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઇએ બજેટ રજૂ કરવામાં આવ્યું નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો મળતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો...
આજે વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઇ બજેટ રજૂ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના સંકલ્પને સાકાર...
આજે વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઇ બજેટ રજૂ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના સંકલ્પને સાકાર...
અલ્હાબાદ હાઈકોર્ટે આજે શુક્રવારે (2 ફેબ્રુઆરી) વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં હિન્દુ પક્ષકારોને પ્રાર્થના અને પૂજા કરવાની મંજૂરી આપતા 31...
ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું,રાજ્ય સરકારે ગૃહ વિભાગ માટે રૂ.10,378 કરોડની જોગવાઈ...
ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ બજેટમાં અમદાવાદ,ગાંધીનગરને લઈને ઘણા મોટા એlલાનો કરવામાં આવ્યા,ગિફ્ટ સિટી ખાતે 3300 એકરમાં પ્લાન્ડ ગ્રીન...
વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઇએ ઇતિહાસમાં ગુજરાતમાં સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું,વિધાનસભામાં કુલ રૂ. 3 લાખ 32 હજાર 465...
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ માર્ગ,મકાન વિભાગ માટે રૂ.22163 કરોડની જોગવાઈ કરવામાં આવી,ઉર્જા,પેટ્રો કેમિકલ્સ માટે રૂ.8423 કરોડની જોગવાઈ...
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી,શ્રમ કૌશલ્ય વિકાસ,રોજગાર...
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ એમ્બ્યુલન્સ સુવિધા સુદઢ બનાવવા માટે 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે,76 રોડ રૂપિયાની...
ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ કૃષિ,ખેડૂત સહકાર વિભાગ માટે 22196 કરોડની જાહેરાત કરવામાં આવી,વિજ્ઞાન પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની...
ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ સત્રમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી,રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજાર...
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી,8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી,નવસારી,સુરેન્દ્રનગર,ગાંધીધામ,મોરબી,વાપી,આણંદ,મહેસાણા,વઢવાણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે.
જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં દર્શન પૂજા કરવાની મંજુરી મળતા સનાતનીઓમાં ખુશીનો માહોલ છે. ત્યારે સંત સમાજની સાથે કાશી વિદ્વત પરિષદના...
નાણામંત્રી કનુભાઈ દેસાઇ ત્રીજી વખત ગજરાત વિધાનસભાનું બજેટ સત્ર રજૂ કરી રહ્યા છે,ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં...
નાણામંત્રી કનુભાઈ દેસાઇ આજે ત્રીજી વખત ગુજરાત વિધાન સભાનું બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે,વિધાન સભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ...
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડસમાં યુવરાજ સિંહ સુરેશ રૈના,શાહિદ આફ્રિદી,કેવિન પિટરશન,બ્રેટ લી,દિગ્ગજો ફરી એકવાર રમતમાં જોવા મળશે,આ ટુર્નામેન્ટ 18 મી જુલાઇ...
ભારતીય ટીમનો હિટમેન પૃથ્વી શો કમબેક માટે તૈયાર,પૃથ્વી શો એક વર્ષ પછી મેદાન પર ઉતરશે,પૃથ્વી શો મુંબઈ ક્રિકેટ એસોસિયેશન રણજી...
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે...
આજે નાણામંત્રી નિર્મલા સિતરમણે 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું,બજેટમાં કેન્દ્ર સરકારે માલદીવને મોટો ઝટકો આપ્યો,ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ઓછી...
બનાસકાંઠા સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા,દાંતીવાડા,પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં પલટો મારતા ખેડૂતો ચિંતામાં મુકાયા,વરસાદને...
ભારત V ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી,જેમાં ભારત ટીમે 28 રનનો હારનો સામનો કરવો પડ્યો હતો,બીજી ટેસ્ટ...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વચગાળાના બજેટ પર મોટું નિવેદન આપ્યું,આ સ્વપ્નદ્રષ્ટા બજેટ વિકસિત ભારતનો પાયો નાખે છે,અમે માત્ર ગરીબી હટાવવાનુ...
બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું અમે મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ,અને તેને હાંસલ કરીએ છીએ,ગામડા અને શહેરોમાં ગરીબો માટે...
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે (1 ફેબ્રુઆરી) મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું. જોકે, ચૂંટણીનું વર્ષ હોવાથી આ પૂર્ણ...
આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ચૂંટણીનું વર્ષ હોવાને કારણે, આ બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં...
નાણામંત્રી નિર્મલા સિતારમણ સંસદમાં વચગાળાનું બજેટ સત્ર રજૂ કરતાં રેલવે અંગે મોટી જાહેરાત કરવામાં આવી,ભારતમાં ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં...
વારાણસીના જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીના રોજ આપેલા ચુકાદાને લાગુ પડતાં જિલ્લા પ્રશાસને વહેલી સવારે જ્ઞાનવાપી પરિસરમાં ભોંયરામાં પૂજા અર્ચના કરવામાં...
સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું અમે 2047 સુધીમાં ભારતને વિકસીત ભારત બનાવવાની દિશામાં કામ કરી...
સંસદમાં વચગાળાનું બજેટ સત્ર રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું ઉદ્યમીઓને 30 કરોડ રૂપિયા મુંદ્રા યોજના લોન આપવામાં આવી,પ્રધાન મંત્રી...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં દેશનું 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું,વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાનિધિએ 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને ક્રેડિટ સહાય...
આજે વહેલી સવારે 8.6 મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી 30 કિમી દૂર ભારત પાકિસ્તાન સરહદ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો 4ની તીવ્રતાનો ભૂકમનો...
ગાંધીધામમાં બે મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની તવાઈ,ગાંધીધામના બે મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં આઈટીના દરોડા પડ્યા,શ્રીરામ સોલ્ટ...
તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશીના સમાચાર,ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું,બાદમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં 12 હજાર પોલીસની...
એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક સામાન્ય સભા 31 જાન્યુઆરીના રોજ બોલાવવામાં આવી,બેઠકમાં તમામ સભ્યોએ તેમના નામ પર સર્વાનુમતે સંમતિ આપતા ત્રીજી...
જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને મોટી જીત આપી,જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો,કોર્ટે સાત દિવસમાં...
વારાણસી કોર્ટે જ્ઞાનવાપીના ભોંયરામાં વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સાત દિવસમાં પૂજાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે....
અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહમાં રામલાલને સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમના દર્શન માટે ભક્તો સતત આવી રહ્યા છે. ભક્તો હજુ પણ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ.થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું,15.65 કિમી લાંબી ખારીકટ કેનાલનું...
રાજ્યસભામાં આ વખતે ભાજપ લઈ આવી શકે છે નો રિપીટ થિયરી,નો રીપીટ થિયરી લાગુ થશે તો ગત વખતે રાજ્યસભામાં રહેનારા...
સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. 31 જાન્યુઆરી,2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત બેઠકને સંબોધન સાથે સત્ર શરૂ કરવામાં...
અયોધ્યામાં તૈયાર થયેલા રામમંદિરમાં રામલલાના દર્શનને લઇને કરોડો લોકોમાં આતુરતા અને આસ્થા છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી 29...
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ શાખાએ આજે કોર્ટમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તેના ચુકાદામાં એક આદેશ કરતા કહ્યુ કે ધ્વજવૃક્ષની બહાર...
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચુંટણીના 8 દિવસ પહેલા ઈમરાન ખાનને રાવલપિંડી કોર્ટે 24 વર્ષની જેલ ફટકારવામાં આવી, તેની પત્ની...
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લઈ અટલ ટનલના સાઉથ પોર્ટલ પાસે ભારે 300 વાહનો પ્રવાસીઓ ફસાયા,બાદમાં પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એલર્ટ...
સુરત શહેરમાં દિવસેને દિવસે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવે છે,સુરત શહેરના ઉન વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી...
વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ વડોદરાની સાદરા પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવી,સાદરા પ્રાથમિક શાળાઓના વિધાર્થીઓને હરણી તળાવ દરિયાકાંઠે લઈ જવાતા...
અમેરિકા દેશમાં H-1B વિઝા રિન્યુઅલ કરવા માટે ઔપચારિકરૂપે પાયલોટ પ્રોગ્રામ શરૂ થતાં હજારો ભારતીયો ટેકનોલોજીને લાભ થશે,અમેરિકન કંપનીઓને વિદેશી શ્રમિકોને...
દેશના બજેટમાં સરકાર શું વચન આપે છે, પગારદાર વર્ગના વ્યક્તિને આવકવેરામાં કેટલી રાહત આપવામાં આવી છે તેના પર વધુ ધ્યાન...
કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા મોટી જાહેરાત કરવામાં આવી,મોબાઈલ ફોન વપરાતી વસ્તુઓની ઇમ્પોર્ટ ડયુટી ઘટાડી દેવામાં આવી,કેન્દ્ર સરકાર દ્વારા જકાત...
સેક્શનના કામગીરીને લઈ 31 જાન્યુઆરી 2024ના રોજ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી,ટ્રેન ન 09495 વડોદરા અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ,ટ્રેન ન 09446...
75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઝાંખી રજૂ થઈ,પર્વ પર કર્તવ્ય પથ પર ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી,ગુજરાતના કચ્છનો ધોરડાનો...
બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી,બેઠકમાં 30 પક્ષોના નેતાઓએ ભાગ લીધો,સંસદ સંકુલની લાઇબ્રેરીમાં બેઠકનું આયોજિત કરવામાં આવ્યું...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.