param

param

અયોધ્યા રામમંદિરની સુરક્ષા માટે ઇઝરાયલની એન્ટિ ડ્રોન સિસ્ટમ એક્ટિવ થશે

અયોધ્યા રામમંદિરની સુરક્ષા માટે ઇઝરાયલની એન્ટિ ડ્રોન સિસ્ટમ એક્ટિવ થશે

અયોધ્યા રામમંદિરની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી,ઇઝરાયલ દ્વારા નિર્મિત એન્ટ્રી ડ્રોન સિસ્ટમ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશમાં કેટલાક અન્ય ટોપ...

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા રાત્રિ બજારમાં મનપાની કાર્યવાહી

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા રાત્રિ બજારમાં મનપાની કાર્યવાહી

વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન ચાલતા ખાણીપીણીના રાત્રિ બજારમાં વિક્રેતાઓ દ્વારા મહાનગર પાલિકા નિયમોનું ઉલ્લંઘન કરતાં દુકાનો અને લારી ધારકો સામે...

‘5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા એ એક જુનલો છે’, પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર વાર

‘5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા એ એક જુનલો છે’, પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર વાર

ઇઝરાયેલમાં નોકરીઓ શોધી રહેલા લોકો પર કેન્દ્ર પર નિશાન સાધતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે કહ્યું હતું કે પાંચ...

આવતીકાલથી બજેટ સત્રનો પ્રારંભ શરૂ 

આવતીકાલથી બજેટ સત્રનો પ્રારંભ શરૂ 

બજેટ સત્ર સરકારનું 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે,કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી,સરકારે તમામ પક્ષોને આજે...

મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સૂઓમોટો કાર્યવાહી 

મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સૂઓમોટો કાર્યવાહી 

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટે લીધેલી સૂઓમોટો અરજી આજે સુનાવણી હાથ ધરવામાં આવશે,સુનાવણી દરમિયાન 113 બ્રિજોના રિસ્ટરેશન રી કન્સ્ટ્રક્શન...

છત્તીસગઢમાં સરકારી શિક્ષકનું નિંદનીયકાર્ય, હિંદુ ધર્મને ન માનવાના હિંદુ બાળકો અને યુવકો પાસે શપથ લેવડાવ્યા

છત્તીસગઢમાં સરકારી શિક્ષકનું નિંદનીયકાર્ય, હિંદુ ધર્મને ન માનવાના હિંદુ બાળકો અને યુવકો પાસે શપથ લેવડાવ્યા

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સરકારી હેડ માસ્તર ધર્માંતરણનો પ્રયાસ કરી રહ્યા છે. આનો એક...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન 

અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણી પૂરજોશમાં ચુંટણી પ્રચાર કરી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રામ્પે નિવેદન આપતા કહ્યું અમેરિકા અને મેક્સિકો વચ્ચે થનારી...

અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં લાગી આગ 

અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં લાગી આગ 

અમદાવાદના ચાંગોદરના સરી પાટિયા પાસે મેલડી માતાજીના મંદિર પાસે ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગતાં બે વ્યક્તિના ઘટના સ્થળે...

અયોધ્યા રામ મંદિરને લઈને વૈજ્ઞાનિકોનો મોટો દાવો

અયોધ્યા રામ મંદિરને લઈને વૈજ્ઞાનિકોનો મોટો દાવો

અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે,અયોધ્યા રામમંદિરને લઈ વૈજ્ઞાનિકોએ દાવો કરવામાં આવ્યો,આગામી 2500 વર્ષ સુધી...

SIMI પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવાયો, ગૃહ મંત્રાલયે જાહેર કર્યો આદેશ

SIMI પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવાયો, ગૃહ મંત્રાલયે જાહેર કર્યો આદેશ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)' પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવી દિધો છે. ગૃહ મંત્રાલયે સોમવારે...

વડોદરા હરણી તળાવ દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ

વડોદરા હરણી તળાવ દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ

વડોદરા હરણી તળાવ દુર્ઘટના અંગે હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરવામાં આવી,દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું દુર્ઘટના બાદ જ નિંદ્રામાંથી તંત્ર...

ભારતીય ટીમનો બોલર્સ દિપક ચહર આઈપીએલમાં રમવા માટે તૈયાર 

ભારતીય ટીમનો બોલર્સ દિપક ચહર આઈપીએલમાં રમવા માટે તૈયાર 

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર્સ દિપક ચહર તાજેતરમાં દક્ષિણ આફ્રિકા,અફઘાનિસ્તાન સામેની મેચો રમી શક્યો ન હતો,પારિવારિક કારણોસર ટીમમાં ભાગ ન લઈ...

આગામી દિવસોમાં હવામાન વિભાગે તાપમાનને લઈ આગાહી કરવામાં આવી 

આગામી દિવસોમાં હવામાન વિભાગે તાપમાનને લઈ આગાહી કરવામાં આવી 

રાજ્યમાં હવામાન વિભાગે હવામાનને લઈ આગાહી કરવામાં આવી,આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી,3 દિવસ...

રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ સિરીઝમાં નહીં રમે 

રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ સિરીઝમાં નહીં રમે 

ભારત V ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ શ્રેણી રમાવા જઈ રહી છે,પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો,ઓલરાઉન્ડર ભારતીય ટીમના...

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ શ્રેણી સામેની 1 શ્રેણીનો હારનો સામનો કરવો પડ્યો 

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ શ્રેણી સામેની 1 શ્રેણીનો હારનો સામનો કરવો પડ્યો 

ઈંગ્લેન્ડ ટીમ ભારતીય પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમી રહી છે,જેમાં પહેલી ટેસ્ટ શ્રેણીમાં ઈગ્લેંન્ડે ટીમે 28 રને જીતનો હાંસલ કરી,,ઈંગ્લેન્ડ ટીમે...

2024નું બજેટ સત્રમાં મહિલાઓ,ખેડૂતો માટે સરકાર લાવશે નવી નીતિ 

2024નું બજેટ સત્રમાં મહિલાઓ,ખેડૂતો માટે સરકાર લાવશે નવી નીતિ 

1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સિતારમણ તેમનું છઠ્ઠુ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે,સરકારનું આ બજેટ ગરીબ યુવાનો,ખેડૂતો,મહિલાઓ માટે ખૂબ...

એ 55 કરોડ રુપિયા! જેને લઈને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ વચ્ચે મતભેદ હતા

એ 55 કરોડ રુપિયા! જેને લઈને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ વચ્ચે મતભેદ હતા

સરદાર વલ્લભભાઈ પટેલ, જેને "ભારતના લોખંડી પુરૂષ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતની આઝાદીની લડતમાં મુખ્ય વ્યક્તિ હતા અને...

સુરત મહાનગરપાલિકાનું 2024,25નું ડ્રાફ્ટ બજેટ 8718 કરોડનું બજેટ રજૂ કર્યું 

સુરત મહાનગરપાલિકાનું 2024,25નું ડ્રાફ્ટ બજેટ 8718 કરોડનું બજેટ રજૂ કર્યું 

સુરત મહાનગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું,ગત વર્ષ 7818 કરોડનું બજેટ રજૂ કરાયું હતું,2024-25ના વર્ષ માટે અંદાજિત બજેટ 8718 કરોડ...

હેમંત સોરેનના દિલ્હી ખાતેના આવાસ પર ઇડી પહોંચી, ધરપકડ થશે કે ખાલી પુછતાછ !

હેમંત સોરેનના દિલ્હી ખાતેના આવાસ પર ઇડી પહોંચી, ધરપકડ થશે કે ખાલી પુછતાછ !

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વારંવાર આપવામાં આવેલી નોટિસો છતાં તેઓ હાજર ન થતા...

વડાપ્રધાને કરી પરીક્ષા પે ચર્ચા, વિદ્યાર્થીઓને આપ્યો ગુરૂ મંત્ર,તણાવ વગર કઇ રીતે પરીક્ષાની તૈયારી કરશો ? જાણો

વડાપ્રધાને કરી પરીક્ષા પે ચર્ચા, વિદ્યાર્થીઓને આપ્યો ગુરૂ મંત્ર,તણાવ વગર કઇ રીતે પરીક્ષાની તૈયારી કરશો ? જાણો

"પ્રતિસ્પર્ધા પ્રત્યે ઇર્ષ્યા ભાવ ના રાખો, જાત સાથે પ્રતિસ્પર્ધા કરો "- PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ પરીક્ષા પર ચર્ચાનો...

દેશમાં 7 દિવસમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ થશે – કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર

દેશમાં 7 દિવસમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ થશે – કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર

કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કાકદ્વીપમાં એક જાહેર સભામાં બોલતા કહ્યું કે હું બાંહેધરી આપું છું કે આગામી 7 દિવસમાં CAA...

વિદેશ પ્રધાન એસ.જયશંકર આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે 

વિદેશ પ્રધાન એસ.જયશંકર આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે 

વિદેશ પ્રધાન એસ.જયશંકર આજથી બે દિવસોય ગુજરાતનાં પ્રવાસે છે,એસ જયશંકર વડોદરા એરપોર્ટ પર વડોદરાના સાંસદ રંજન ભટ્ટ કાર્યકરો દ્વારા સ્વાગત...

જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ બનાવવામાં આવી હતી, તેને કાઢવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો

જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ બનાવવામાં આવી હતી, તેને કાઢવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો

રામ લલ્લાની મૂર્તિ, જે અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક થયા પછી દરેકની નજરનું કેન્દ્ર બની ગઈ છે, તે કર્ણાટકના મૈસુરના એચડી...

નાગરિક સુધારા કાયદા CAAને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરેનું મોટું નિવેદન

નાગરિક સુધારા કાયદા CAAને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરેનું મોટું નિવેદન

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપતા જણાવ્યું કે આગામી એક સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારો કાયદો CAA લાગુ કરવામાં આવશે,આગામી સાત...

હિંદુ પક્ષ જ્ઞાનવાપીના વજુખાનાના ASI સર્વેની માંગ કરશે, રામજન્મભૂમિની જેમ ખોદકામની માંગ કરશે

હિંદુ પક્ષ જ્ઞાનવાપીના વજુખાનાના ASI સર્વેની માંગ કરશે, રામજન્મભૂમિની જેમ ખોદકામની માંગ કરશે

જ્ઞાનવાપી સંકુલનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ, હિન્દુ પક્ષ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સંકુલના સીલ કરાયેલા બાથરૂમના ASI...

સરકાર સસ્તા ભાવે ચોખા આપવા જઇ રહી છે, “ભારત ચોખ” ના નામે 25 રૂ.કિલોમાં ગરીબોને અપાશે

સરકાર સસ્તા ભાવે ચોખા આપવા જઇ રહી છે, “ભારત ચોખ” ના નામે 25 રૂ.કિલોમાં ગરીબોને અપાશે

સરકાર 25 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે 'ભારત ચોખા' રજૂ કરવાનું વિચારી રહી છે તેવા સમાચાર વચ્ચે, નાફેડ ઈન્ડિયાએ ટ્વીટ...

નીતીશના NDAમાં સામેલ થવાના સમાચાર પર ખડગેએ કહ્યું- “મને ખબર નથી કે તેમના મગજમાં શું છે”

નીતીશના NDAમાં સામેલ થવાના સમાચાર પર ખડગેએ કહ્યું- “મને ખબર નથી કે તેમના મગજમાં શું છે”

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. શનિવારે બેંગલુરુના પત્રકારો સાથે...

પાકિસ્તાનની પ્રજા તરસી રહી છે રોટલી માટે ,ઘંઉની કિંમતને લઇને હજારો લોકો રસ્તા પર ઉતર્યા

પાકિસ્તાનની પ્રજા તરસી રહી છે રોટલી માટે ,ઘંઉની કિંમતને લઇને હજારો લોકો રસ્તા પર ઉતર્યા

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા મોંઘવારી આસમાન પહોંચી છે. લોકો માટે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં લોકો...

મહારાષ્ટ્ર સરકારે GR બહાર પાડ્યો, મનોજ જરાંગેની માંગણીઓ સ્વીકારી

મહારાષ્ટ્ર સરકારે GR બહાર પાડ્યો, મનોજ જરાંગેની માંગણીઓ સ્વીકારી

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગેની માંગણીઓ સ્વીકારી લીધી છે અને સરકારે જાતિ...

જ્ઞાનવ્યાપી મસ્જિદ મંદિર ઉપર બનાવી હોવાનો રિપોર્ટ આવતા જ આવી રહી છે પ્રતિક્રિયા, જાણો મુસ્લિમોને શું કરાઇ અપીલ ?

જ્ઞાનવ્યાપી મસ્જિદ મંદિર ઉપર બનાવી હોવાનો રિપોર્ટ આવતા જ આવી રહી છે પ્રતિક્રિયા, જાણો મુસ્લિમોને શું કરાઇ અપીલ ?

કાશીની જ્ઞાનવાપી મસ્જિદ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સર્વે રિપોર્ટને લઈને માહોલ ગરમાયો છે. હિંદુ પક્ષો મસ્જિદની અંદર પૂજા કરવા માંગે...

મુંબઇ મીરાં રોડ હિંસા મામલો, ધાર્મિક નફરત ફેલાવનાર સામે કેસ, હમણાં સુધી 28 લોકોની ધરપકડ

મુંબઇ મીરાં રોડ હિંસા મામલો, ધાર્મિક નફરત ફેલાવનાર સામે કેસ, હમણાં સુધી 28 લોકોની ધરપકડ

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસર પર મીરા રોડમાં આયોજિત શોભાયાત્રા પર પથ્થરમારો કર્યા બાદ નવા નગર વિસ્તારમાં હિંસા ફાટી...

બિહારમાં મોટી રાજકીય હલચલ, નીતિશ કુમાર ફરી એનડીએમાં જોડાય તેવી શક્યતા 

બિહારમાં મોટી રાજકીય હલચલ, નીતિશ કુમાર ફરી એનડીએમાં જોડાય તેવી શક્યતા 

બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતીશ કુમારની એનડીએની વાપસીની ચર્ચા વચ્ચે ગુરુવારે સવારથી મોડી રાત સુધી બિહારથી દિલ્હી સુધી ચર્ચાઓ...

બિહારના રાજકારણમાં ચાલી રહ્યુ છે રાજકીય નાટક, નિતીશ કુમાર આજે રાજીનામું આપી શકે છે

બિહારના રાજકારણમાં ચાલી રહ્યુ છે રાજકીય નાટક, નિતીશ કુમાર આજે રાજીનામું આપી શકે છે

બિહારના રાજકારણમાં છેલ્લા બે દિવસથી દ્રામા ચાલી રહ્યો છે. જેનો અંત આજે આવી શકે છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી નીતિશ...

India vs England Test Day 1: ભારતના નામે રહી પહેલા દિવસની રમત, યશસ્વી જયસવાલે ધૂમ મચાવી દીધી

India vs England Test Day 1: ભારતના નામે રહી પહેલા દિવસની રમત, યશસ્વી જયસવાલે ધૂમ મચાવી દીધી

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચનો...

CPEC પ્રોજેક્ટને આગળ વધારવા માટે ચીન પાકિસ્તાન સાથે કામ કરવા તૈયાર

CPEC પ્રોજેક્ટને આગળ વધારવા માટે ચીન પાકિસ્તાન સાથે કામ કરવા તૈયાર

ચીને કહ્યું છે કે તે અબજો ડોલરના ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટને આગળ વધારવા માટે પાકિસ્તાન સાથે કામ કરવા તૈયાર...

સનાતન ધર્મને ડેન્ગ્યુ કેહનાર ડીએમકેને આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો જડબાતોડ જવાબ

સનાતન ધર્મને ડેન્ગ્યુ કેહનાર ડીએમકેને આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો જડબાતોડ જવાબ

કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે I.N.D.I.A ગઠબંધનના સહયોગી પક્ષ DMK એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે નિશાન સાધ્યુ છે. તેમણે...

અફઘાનિસ્તાનના ક્રિકેટર રહેમાનુલ્લા ગુરબાઝે રામ મંદિર પર ખુશી વ્યક્ત કરી, ઈન્સ્ટા સ્ટોરી થઈ વાયરલ

અફઘાનિસ્તાનના ક્રિકેટર રહેમાનુલ્લા ગુરબાઝે રામ મંદિર પર ખુશી વ્યક્ત કરી, ઈન્સ્ટા સ્ટોરી થઈ વાયરલ

અયોધ્યામાં રામ મંદિરના દરવાજા સોમવારે (22 જાન્યુઆરી) રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક ભવ્ય સમારોહમાં ખોલવામાં આવ્યા હતા. આ...

બંગાળમાં રાહુલ ગાંધીની યાત્રાની એન્ટ્રી થતા જ ટીએમસીએ કર્યો વિરોધ, કહ્યું “દીદી જ કાફી છે”

બંગાળમાં રાહુલ ગાંધીની યાત્રાની એન્ટ્રી થતા જ ટીએમસીએ કર્યો વિરોધ, કહ્યું “દીદી જ કાફી છે”

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. જો કે ગઢબંધન સાથે જોડાયેલા પ્રશ્નને લીધે રાહુલ ગાંધીનું સ્વાગત એ...

26મી જાન્યુઆરીએ 1132 કર્મચારીઓને વીરતા પુરસ્કાર એનાયત કરાશે

26મી જાન્યુઆરીએ 1132 કર્મચારીઓને વીરતા પુરસ્કાર એનાયત કરાશે

26મી જાન્યુઆરીએ વિવિધ સેવાઓ બજાવતા જેવા કે પોલીસ, ફાયરબ્રિગેડ, હોમગાર્ડ તેમજ ડિફેન્સ સર્વિસને ચંદ્રકો, કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક...

‘તમારો વોટ દિશા નક્કી કરશે’, PM મોદીએ પહેલીવાર મતદાન કરનારા યુવાનોને કહ્યું

‘તમારો વોટ દિશા નક્કી કરશે’, PM મોદીએ પહેલીવાર મતદાન કરનારા યુવાનોને કહ્યું

વર્ષ 2024 (લોકસભા ચૂંટણી 2024)ની સામાન્ય ચૂંટણીઓ પહેલા, ભાજપ નવા યુવા મતદારોને આકર્ષવા માટે સખત પ્રયાસ કરતી જોવા મળે છે....

તેલંગાણામાં મળ્યો કાળાનાણાંનો ભંડાર, કાળાનાણાનો કુબેર એસ.બાલકૃષ્ણ કોણ છે ? જાણો

તેલંગાણામાં મળ્યો કાળાનાણાંનો ભંડાર, કાળાનાણાનો કુબેર એસ.બાલકૃષ્ણ કોણ છે ? જાણો

TSRERAના સચિવ અને મેટ્રો રેલવેના પ્લાનિંગ ઓફિસર એસ.બાલકૃષ્ણના ઠેકાણાઓ પરથી 100 કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું ઝડપાયું છે. એસીબી વતી...

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં નવી અરજી દાખલ, ગર્ભગૃહ અંગે કરાયો નવો દાવો

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં નવી અરજી દાખલ, ગર્ભગૃહ અંગે કરાયો નવો દાવો

શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ કેસમાં કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. દાખલ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે...

પત્નીને અયોધ્યા લઈ જવું ભારે પડ્યું, પતિ વિરુદ્ધ કોર્ટમાં છૂટા છેડાની કરી અરજી

પત્નીને અયોધ્યા લઈ જવું ભારે પડ્યું, પતિ વિરુદ્ધ કોર્ટમાં છૂટા છેડાની કરી અરજી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ તેના પતિથી છૂટાછેડા માટે અરજી કરી છે. કારણ...

રામ લલ્લાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજે તેમના આશ્ચર્યજનક અનુભવો શેર કર્યા

રામ લલ્લાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજે તેમના આશ્ચર્યજનક અનુભવો શેર કર્યા

અયોધ્યામાં બેઠેલી રામલલાની પ્રતિમા દેશના લોકપ્રિય શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. તેઓ એવા પ્રથમ વ્યક્તિ છે જેમણે રામલલાની મૂર્તિ તૈયાર...

ડિફેન્સ એક્સપોટર બનવાના માર્ગે ભારત, માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોની નિકાસ શરૂ કરશે ભારત

ડિફેન્સ એક્સપોટર બનવાના માર્ગે ભારત, માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોની નિકાસ શરૂ કરશે ભારત

સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના ભારતના પ્રયાસમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાવા જઇ રહી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ...

મુખ્યમંત્રી જાન્યુઆરી  સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 જાન્યુઆરીમાં રોજ બપોરે 12:30 વાગ્યે યોજાશે

મુખ્યમંત્રી જાન્યુઆરી સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 જાન્યુઆરીમાં રોજ બપોરે 12:30 વાગ્યે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે,મુખ્યમંત્રી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રીઓને અપીલ કરી,અયોધ્યા ભીડને લઈ ફેબ્રુઆરી સુધી ન જવું જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રીઓને અપીલ કરી,અયોધ્યા ભીડને લઈ ફેબ્રુઆરી સુધી ન જવું જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રીઓને જાહેર અપીલ કરવામાં આવી કે અયોધ્યા ફેબ્રુઆરીમાં ભીડના કારણે અયોધ્યા દર્શન કરવા માટે જવાનું ટાળે...

બંગાળ બાદ પંજાબમાં વિપક્ષી ગઠબંધનને ફટકો, શું I.N.D.I.A ગઠબંધનનો સંઘ કાશીએ જશે ?

બંગાળ બાદ પંજાબમાં વિપક્ષી ગઠબંધનને ફટકો, શું I.N.D.I.A ગઠબંધનનો સંઘ કાશીએ જશે ?

બંગાળ બાદ પંજાબમાં પણ ભારત ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. સીએમ ભગવંત માને કોંગ્રેસ સાથે ગઠબંધનની અટકળોને અવગણીને પંજાબની તમામ...

મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ ભાજપે કહ્યું – આ જાહેરાત હતાશાના સંકેત દર્શાવે છે

મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ ભાજપે કહ્યું – આ જાહેરાત હતાશાના સંકેત દર્શાવે છે

લોકસભા ચૂંટણી-2024 સાથે જોડાયેલી એક મોટી રાજકીય ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે ટીએમસી બંગાળમાં...

IND Vs ENG: પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાશે, આ રીતે મફતમાં લાઇવ જોઈ શકો છો

IND Vs ENG: પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાશે, આ રીતે મફતમાં લાઇવ જોઈ શકો છો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી રમાશે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવવા...

મમતા બેનર્જી એકલા હાથે લડશે ચૂંટણી, કોંગ્રેસ સાથે સીટ ફાળવણી અંગે નારાજ છે મમતા દીદી

મમતા બેનર્જી એકલા હાથે લડશે ચૂંટણી, કોંગ્રેસ સાથે સીટ ફાળવણી અંગે નારાજ છે મમતા દીદી

મમતા બેનર્જીએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને હરાવવા માટે રચાયેલા ભારત ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે....

ઇન્ડિયા ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો

ઇન્ડિયા ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો

પશ્ચિમ બંગાળમાં ટીએમસી એકલે હાથે લડશે લોકસભાની ચૂંટણી,ટીએમસીના વડા મમતા બેનર્જીનું એલાન,કોંગ્રેસની યાત્રામાં નિમંત્રણ ન મળતા મમતા બેનર્જી ભડકયા,મમતા બેનર્જીના...

ખેરાલુમાં શોભાયાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારા મામલે પોલીસની મોટી કાર્યવાહી 

ખેરાલુમાં શોભાયાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારા મામલે પોલીસની મોટી કાર્યવાહી 

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો,સ્થાનિક લોકોને ઇજા પહોંચી હતી,ખેરાલુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર...

આવા હતા ભારતના પૂર્વ વડાપ્રધાન કર્પૂરી ઠાકુર, જાણો વડાપ્રધાને શું લખ્યું તેમના વિશે

આવા હતા ભારતના પૂર્વ વડાપ્રધાન કર્પૂરી ઠાકુર, જાણો વડાપ્રધાને શું લખ્યું તેમના વિશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારત રત્ન એનાયત કર્પૂરી ઠાકુરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી...

લોકસભા 2024ની ચુંટણી પહેલા પેટ્રોલ,ડિઝલના ભાવ ઘટે તેવી શક્યતા 

લોકસભા 2024ની ચુંટણી પહેલા પેટ્રોલ,ડિઝલના ભાવ ઘટે તેવી શક્યતા 

લોકસભા ચુંટણી પહેલા પ્રેટોલ ડિઝલના ભાવમાં રાહત મળે તેવી શક્યતા,કાચા તેલની કિંમત ઘટી,આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે...

આજે હાઇકોર્ટ ના જસ્ટિસ તરીકે પ્રણવ ત્રિવેદી શપથ લેશે

આજે હાઇકોર્ટ ના જસ્ટિસ તરીકે પ્રણવ ત્રિવેદી શપથ લેશે

ગુજરાત હાઇકોર્ટના નવનિયુક્ત ચીફ જસ્ટિસ પ્રણવ શૈલેષ ત્રિવેદીનો આજે શપથવિધિ સમારોહ યોજાશે,ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ નવા નિયુક્ત થયેલા જસ્ટિસ પ્રણવ...

ગુજરત સરકારની કેબિનેટ બેઠક અયોધ્યામાં મળે તેવી શક્યતા સત્રના દિવસો ટૂંકાવી 24 દિવસ કરી દેવામાં આવ્યા

ગુજરત સરકારની કેબિનેટ બેઠક અયોધ્યામાં મળે તેવી શક્યતા સત્રના દિવસો ટૂંકાવી 24 દિવસ કરી દેવામાં આવ્યા

અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો,ગુજરાતના મુખ્યમંત્રી તેમની સપૂર્ણ ટીમ સાથે અયોધ્યાધામ કેબિનેટ બેઠક થઈ શકે છે,લોકસભા ચુંટણી આવતી...

PM અહીંથી લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે, PMની સુરક્ષા અભેદ્ય બનાવાઈ

PM અહીંથી લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે, PMની સુરક્ષા અભેદ્ય બનાવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બુલંદશહેરના ચોલા વિસ્તારમાં ચાંદમરી મેદાનમાં એક જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ અહીંથી આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ પણ...

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરપ્પા મોઇલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શંકા કરી 

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરપ્પા મોઇલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શંકા કરી 

અયોધ્યા રામલલા પ્રાણપ્રતિષ્ઠા પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસના ઉપવાસ કર્યા બાદમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરપ્પા મોઈલીએ નિવેદન...

અમરેલીના ખાંભામાં ગઢિયા ગામે ખેડૂતની વાડીમાં દીપડાએ વ્યક્તિ પર કર્યો હુમલો

અમરેલીના ખાંભામાં ગઢિયા ગામે ખેડૂતની વાડીમાં દીપડાએ વ્યક્તિ પર કર્યો હુમલો

અમરેલીના ખાંભામાં ગઢિયા ગામે ખેડૂતની વાડીએ કૂવો ગાળવા આવેલ મજૂર ઉપર દીપડાનો હુમલોકર્યો,યુવાનને માથાના અને કાનના ભાગે દીપડાએ પહોંચાડી ઇજાગ્રસ્ત...

ત્રણ લાખથી વધુ ભક્તોએ રામલલાના દર્શન કર્યા, ભક્તોનું ઘોડાપુર અયોધ્યા પહોંચ્યું

ત્રણ લાખથી વધુ ભક્તોએ રામલલાના દર્શન કર્યા, ભક્તોનું ઘોડાપુર અયોધ્યા પહોંચ્યું

અયોધ્યામાં રામમંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયુ છે. ત્યારે આજથી રામલલાના દર્શન માટે મોટી...

બ્રિટિશ કાળના 150 વર્ષ જૂના ક્રિમિનલ કાયદાઓ બદલાયા- કેન્દ્રીય મંત્રી અમિત શાહ

બ્રિટિશ કાળના 150 વર્ષ જૂના ક્રિમિનલ કાયદાઓ બદલાયા- કેન્દ્રીય મંત્રી અમિત શાહ

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 'સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ' અને...

અયોધ્યા રામલલાના શ્રદ્ધાળુઓએ બીજા દિવસે 3 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા

અયોધ્યા રામલલાના શ્રદ્ધાળુઓએ બીજા દિવસે 3 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો,જ્યારે બીજા દિવસે ભગવાન રામના દર્શન કરવા 3 લાખથી વધુ ભક્તોએ રામલલાના દર્શન...

પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ કોણ હશે? જાણો, મહેમાનો કેવી રીતે પસંદ કરવામાં આવે છે 

પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ કોણ હશે? જાણો, મહેમાનો કેવી રીતે પસંદ કરવામાં આવે છે 

26 જાન્યુઆરી 2024ના રોજ દેશમાં 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં...

ભારતીય ટીમ સામે ઈંગ્લેન્ડ ટીમ ટેસ્ટ સીરિઝ રમવા માટે હૈદરાબાદ પહોંચી

ભારતીય ટીમ સામે ઈંગ્લેન્ડ ટીમ ટેસ્ટ સીરિઝ રમવા માટે હૈદરાબાદ પહોંચી

ભારત V ઈંગ્લેન્ડ ટીમ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાવા જઈ રહી છે,ઈંગ્લેન્ડ ટીમ હૈદરાબાદ પહોંચી,ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી...

ODI Team of the Year 2023: ICC એ વર્ષની શ્રેષ્ઠ ODI ટીમ પસંદ કરી, ભારતીય ક્રિકેટરોનું વર્ચસ્વ, જાણો કોને બનાવવામાં આવ્યો કેપ્ટન

ODI Team of the Year 2023: ICC એ વર્ષની શ્રેષ્ઠ ODI ટીમ પસંદ કરી, ભારતીય ક્રિકેટરોનું વર્ચસ્વ, જાણો કોને બનાવવામાં આવ્યો કેપ્ટન

રોહિત શર્માને ICC મેન્સ ઓડીઆઈ ટીમ ઓફ ધ યર 2023નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેમાં છ ભારતીયોનો સમાવેશ થતો હતો....

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇ ભાજપના 26 કાર્યાલયનું ઉદ્ધાટન, જે પી નડ્ડાએ કહ્યું ભાજપ તમામ રીતે અગ્રેસર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇ ભાજપના 26 કાર્યાલયનું ઉદ્ધાટન, જે પી નડ્ડાએ કહ્યું ભાજપ તમામ રીતે અગ્રેસર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે કામગીરી આરંભી છે. આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું.લોકસભા 2024ની ચૂંટણીને...

2024 લોકસભા ચૂંટણીને લઇ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા નું નિવેદન  

2024 લોકસભા ચૂંટણીને લઇ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા નું નિવેદન  

2024 લોકસભાની ચુંટણીને લઈ ભાજપ પાર્ટી દ્વારા કવાયત હાથ ધરી,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે છે,જે.પી.નડ્ડા એ ગાંધીનગર સહિત રાજ્યના...

આ 3 ભારતીય ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા સામે રમી શકે છે, જાણો તેમના નામ

આ 3 ભારતીય ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા સામે રમી શકે છે, જાણો તેમના નામ

ભારતીય ક્રિકેટ ટીમ 5 જૂનથી T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત કરશે. પ્રથમ મેચમાં આયર્લેન્ડનો મુકાબલો ભારત સામે થશે, પરંતુ ટીમ...

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની તબિયત લથડી 

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની તબિયત લથડી 

ઓસ્ટ્રેલિયાના હિટમેન ગ્લેન મેક્સવેલને વેસ્ટઈન્ડિઝ સામે રહેલી વન ડે શ્રેણીમાં આરામ આપવામાં આવી રહ્યો છે,ગ્લેન મેક્સવેલને આલ્કોહોલના ઓવરડોઝને કારણે ઓસ્ટ્રેલિયાની...

અયોધ્યા રામલલાના ધામમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડી 

અયોધ્યા રામલલાના ધામમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડી 

22 જાન્યુઆરીના રોજ પવિત્ર દિવસે રામમંદિર અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં યોજાયો,આજથી રામભક્તો માટે પણ રામ મંદિરના કપાટ ખુલ્લા મૂકવામાં આવ્યા,શ્રી રામલલાના...

અંગદાનની રાજ્યવ્યાપી જાગૃકતાનું પરિણામ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 141મું અંગદાન

અંગદાનની રાજ્યવ્યાપી જાગૃકતાનું પરિણામ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 141મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19મી જાન્યુઆરીએ જામનગરથી બ્રેઇનહેમરેજની હાલતમાં એક દર્દી આવ્યું હતુ. સ્વાસ્થ્ય સ્થિતિ અત્યંત ગંભીર હતી . જેથી દર્દીને...

જ્યારે રામનો અભિષેક થઈ રહ્યો હતો ત્યારે દિલ્હીમાં ‘બાબરી’ના સમર્થનમાં લાગ્યા નારા, જામિયા યુનિવર્સિટીનો વીડિયો વાયરલ

જ્યારે રામનો અભિષેક થઈ રહ્યો હતો ત્યારે દિલ્હીમાં ‘બાબરી’ના સમર્થનમાં લાગ્યા નારા, જામિયા યુનિવર્સિટીનો વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે દિલ્હીમાં 'બાબરી'ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના...

રાહુલ ગાંધીએ આસામ સરકારના નાકમાં કર્યું દમ, પોલીસ અને કોંગી કર્યાકર્તાઓ વચ્ચે ઘર્ષણ

રાહુલ ગાંધીએ આસામ સરકારના નાકમાં કર્યું દમ, પોલીસ અને કોંગી કર્યાકર્તાઓ વચ્ચે ઘર્ષણ

આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમ્યાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ આસામની...

ધ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણમાં,20 લોકો ઈજાગ્રસ્ત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો 

ધ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણમાં,20 લોકો ઈજાગ્રસ્ત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો 

સુરેન્દ્રનગરના ઘ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે,ચુલી ગામે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકતા થઈ જૂથ અથડામણ...

શેરબજાર મંગળમય રીતે સકારાત્મક ખુલ્યું,બજારને સારા વૈશ્વિક સંકેતોથી સપોર્ટ,સૂચકાંક ગ્રીન ઝોનમાં ખુલ્યા

શેરબજાર મંગળમય રીતે સકારાત્મક ખુલ્યું,બજારને સારા વૈશ્વિક સંકેતોથી સપોર્ટ,સૂચકાંક ગ્રીન ઝોનમાં ખુલ્યા

સપ્તાહના પ્રારંભે આજે મંગળવારે શેરબજાર મંગળમય રીતે સકારાત્મક ખુલ્યું હતું.બજારને સારા વૈશ્વિક સંકેતોથી સપોર્ટ મળી રહ્યો છે.ઉપરાંત,ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્કૃષ્ટ પરિણામોને...

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે? અયોધ્યાથી પરત ફરતાની સાથે જ પીએમ મોદીએ જાહેરાત કરી કે 1 કરોડ ઘરો વીજળીના બિલથી મુક્ત થશે!

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે? અયોધ્યાથી પરત ફરતાની સાથે જ પીએમ મોદીએ જાહેરાત કરી કે 1 કરોડ ઘરો વીજળીના બિલથી મુક્ત થશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (23 જાન્યુઆરી) અયોધ્યાથી પરત ફર્યાના કલાકો બાદ 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના'ની જાહેરાત કરી હતી. યોજના હેઠળ એક...

ભારતીય શેર બજારની વિશ્વ કક્ષાએ માટી છલાંગ,હોંગકોંગને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું

ભારતીય શેર બજારની વિશ્વ કક્ષાએ માટી છલાંગ,હોંગકોંગને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું

ભારતીય શેર બજારે વિશ્વ કક્ષાએ માટી છલાંગ લગાવી છે.અને હવે ભારતીય સ્ટોક માર્કેટ હોંગકોંગને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું...

લોકસભાની ચુંટણીને લઈને આવતીકાલે ગાંધીનગર કમલમમાં પ્રદેશ ભાજપની બેઠક મળશે

લોકસભાની ચુંટણીને લઈને આવતીકાલે ગાંધીનગર કમલમમાં પ્રદેશ ભાજપની બેઠક મળશે

2024 લોકસભા ચુંટણીને લઈને તમામ પક્ષો દ્વારા રણનીતી ચાલુ રહી છે,ચુંટણીને લઈને પ્રદેશના હોદ્દેદારો દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો,આવતીકાલે ગાંધીનગર...

કોલકાતામાં ફરી હિંસા! એબીવીપીના વિદ્યાર્થીઓ જાદવપુર યુનિવર્સિટીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા ત્યારે આવી પહોંચ્યું વામપંથી સંગઠન

કોલકાતામાં ફરી હિંસા! એબીવીપીના વિદ્યાર્થીઓ જાદવપુર યુનિવર્સિટીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા ત્યારે આવી પહોંચ્યું વામપંથી સંગઠન

સોમવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો લાઈવ સ્ક્રીનિંગ પર રામ મંદિર...

મેઘાલયમાં પાઈનેપલના ફેન બન્યા રાહુલ ગાંધી, કહ્યું- દુનિયાભરમાં કેમ નથી વેચાતા?

મેઘાલયમાં પાઈનેપલના ફેન બન્યા રાહુલ ગાંધી, કહ્યું- દુનિયાભરમાં કેમ નથી વેચાતા?

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેરળની વાયનાડ લોકસભા બેઠકના સાંસદ રાહુલ ગાંધી હાલમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે મેઘાલયમાં...

Page 15 of 47 1 14 15 16 47

Latest News