આંતરરાષ્ટ્રીય વિદેશમંત્રી ડો.એસ.જયશંકરનો લંડનથી પાકિસ્તાનને કડક સંદેશ,કહ્યુ ‘POK’ પરત કર્યા વિના કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં આવે
આંતરરાષ્ટ્રીય વિદેશ મંત્રી જયશંકરે બ્રિટિશ PM કીર સ્ટારમર સાથે દ્વિપક્ષીય સંબંધો- આર્થિક સહયોગ વધારવા ચર્ચા કરી