રાજ્ય વર્ષ 2024-25ના બજેટને લઈ ગુજરાતનના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા,કહ્યુ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં બેકબોન સમાન એમએસએમઈ સેક્ટરને બુસ્ટ મળશે
રાષ્ટ્રીય બજેટ 2024-25 અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન કહ્યુ દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જનાર બજેટ માટે દેશવાસીઓને અભિનંદન