આધ્યાત્મિક અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત