આંતરરાષ્ટ્રીય ભયાવહ ભૂકંપથી મ્યાનમારથી થાઇલેન્ડ સુધી તારાજી,અત્યાર સુધીમાં 700 થી વધુ લોકોના મૃત્યુ,ભારતે લંબાવ્યો મદદનો હાથ
આંતરરાષ્ટ્રીય ભૂકંપના 7.7ની તીવ્રતાના આંચકાથી ધણધણી ઉઠ્યુ બેંગકોક,ગગનચુંબી ઈમારત ધરાશાયી,ઈમરજન્સિ જાહેર કરાઈ