Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી છે,જો ઈમાનદારીપૂર્વક કરવામાં આવે તો ભારતની ભૂમિ શસ્યશ્યામલામ્ બનશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

param by param
Jul 26, 2023, 05:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બાયસેગના માધ્યમથી રાજ્યભરના 3,50,000 એટલે સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતો,શિક્ષકો, ગામડે-ગામડે તાલીમ આપી રહેલા ખેડૂત માસ્ટર ટ્રેનર્સ, ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ અને આત્મા-કૃષિ વિભાગના કર્મચારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો.તેમણે કહ્યું કે,પ્રાકૃતિક કૃષિ પ્રગતિ,સમૃદ્ધિ, વિકાસ અને ઉન્નતિનો માર્ગ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા ખેડૂતે પણ આત્મનિર્ભર બનવું પડશે.પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ખેતી છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે આ માટે ખેડૂતને રાસાયણિક ખાતરો કે કીટનાશકોની જરૂર નથી.તમામ સંશાધનો ખેડૂતના ઘરમાં જ છે.ખેડૂત અને ખેતી આત્મનિર્ભર થશે તો ભારત આત્મનિર્ભર થશે.જો ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો આપણું મિશન સફળ થશે‌ ભારતની ભૂમિ શસ્યશ્યામલામ્ બનશે. પર્યાવરણ બચશે અને પરમાત્માના આશીર્વાદ મળશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગને કારણે ખેડૂતો જાતે પણ ધીમું ઝેર ખાઈ રહ્યા છે અને સમાજને પણ ધીમું ઝેર ખવડાવી રહ્યા છે.પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી છે.ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો આપણું મિશન સફળ થશે‌ ભારતની ભૂમિ શસ્યશ્યામલામ્ બનશે. પર્યાવરણ બચશે અને પરમાત્માના આશીર્વાદ મળશે.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારના શિક્ષકોને જેઓ શિક્ષણની સાથોસાથ ખેતી સાથે પણ જોડાયેલા છે, એમને વિશેષ આગ્રહ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકો પ્રેરણાસ્ત્રોત બને.જે શિક્ષકો ખેતી પણ કરે છે તે અવશ્ય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે. શિક્ષકો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે.સમાજના અન્ય લોકો શિક્ષકોનું અનુસરણ કરીને પ્રાકૃતિક ખેતી કરતા થશે.

સજીવ ખેતી,સેન્દ્રીય ખેતી,જૈવિક ખેતી જેવા વિવિધ નામે ઓળખાતી ઑર્ગેનિક ખેતી સફળ ખેતી પદ્ધતિ નથી.તેનાથી ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ ઓછું નથી થયું,મહેનત ઓછી નથી થઈ કે આવક પણ વધી નથી.એટલું જ નહીં,પર્યાવરણને નુકસાન થયું છે.એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી કર્યા પછી હું હરિયાણામાં કુરુક્ષેત્રમાં મારા 200 એકરના ખેતરમાં આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું.હું સફળતાપૂર્વક તેના લાભો લઈ રહ્યો છું અને પછી જ અન્ય લોકોને કહી રહ્યો છું.જો મને જ ફાયદો ન થયો હોય તો હું અન્ય લોકોને આ માર્ગે આવવા શા માટે અનુરોધ કરું? તેમણે પોતાના અંગત અનુભવો વર્ણવીને ખેડૂતોને-શિક્ષકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા હતા.તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીશું તો આવનારી પેઢી મા-બાપને આશીર્વાદ આપશે.

રાજ્યપાલજીએ કહ્યુ કે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે રાજ્ય સરકાર ગામડે-ગામડે જઈને ખેડૂતોને તેમના ઘર આંગણે વિનામૂલ્યે તાલીમ આપે છે.યોગ્ય રીતે પદ્ધતિ સમજીને આ ખરીફ મોસમમાં જ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies