હેડલાઈન : સપ્તાહના પ્રારંભના ટ્રેડિંગના દિવસે શેર બજારમાં હરિયળી પહેલા ટ્રેડિંગ દિવસ સોમવારે શેરબજારની શરૂઆત સારી રહી ગત અઠવાડિયાના ઉછાળા બાદ આ સપ્તાહે તેજી યથાવત રહી સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો નિફ્ટી પણ ખુલતાની સાથે જ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે...
Read moreCopyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.