કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કર્યો છે.આ યોજનાની શરૂઆત નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2015માં કરી હતી.જોકે હવે કેન્દ્ર સરકારે યોજનામાં કેટલાક ફેરફાર કર્યા છે.નાણા મંત્રાલયે નોટીફિકેશન જાહેર કરી જાણકારી આપી.નિર્મલા સિતારમણે નવા નિયયો વિશે જાણકારી આપતા કહ્યુ કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જેવી સ્કીમ પોષ્ટમાં શરૂ કરાવતી વખતે પાનકાર્ડ અથવા ફોર્મ 60 જમા કરવું પડશે.જો તમે તે વખતે પાન કાર્ડ જમા નથી કરાવી શકતા તો સ્પેશિયલ કેસમાં બે મહિનાની અંદર જમા કરાવી લેવાનું રહેશે.ઉપરાંત આધાર કાર્ડ વગર ખાતુ ખોલાવી શકાતુ હતુ તેમા ફેરફાર કરાયો છે.