ઉંઝામાં બહારમાઢ રામદેવ પીર મંદિર નજીક એક રખડતાં ઢોરે વ્યક્તિનો જીવ લીધો. સ્થાનિક કોર્પોરેટર દિનેશ પટેલ અને અલ્કેશ પટેલ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને નાળામાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.