રાજકોટ ખાતે આવેલા GMSCL વેર હાઉસમાં મચમોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો. મેનેજર કંપનીઓમાંથી આવતી દવાઓની કિમત પર સરકારી સ્ટીકર મારી દેતો બાદ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર વેચવામાં આવતી હતી દવા હાલ સમગ્ર મામલે ગાંધીનગરના અધિકારીઓ વેરહાઉસમાં તપાસ શરૂ કરી છે.