કિરણ પટેલ સામે નોંધાયેલા છેતરપિંડી કેસમાં તેને અમદાવાદ લવાયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી જમ્મુ કાશ્મીરથી કિરણ પટેલની ઘરપકડ કરી હતી. અમદાવાદ લાવ્યા બાદ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.