દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. જેમાં હીટ એન્ડ રન માટે કેન્દ્ર સરકારે ભારતીય કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે.આ દરખાસ્તો હેઠળ હવે માર્ગ અકસ્માત બાદ વાહન ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી શકશે નહી ડ્રાઇવરે પોલીસને જાણ કરવાની રહેશે. અન્યથા જો પકડાય તો તેને ઓછામાં ઓછી દસ વર્ષની જેલ થઈ શકશે.