રાજકોટમાં આજે મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવતા રેસકોર્સ આસપાસના વિસ્તારોમાં દેશભક્તિનો માહોલ સર્જાયો.તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર સર્કલથી પ્રસ્થાન થઈ બહુમાળી ભવન કસ્તુરબા રોડ,ચૌધરી હાઇસ્કૂલ ચોકથી જ્યુબિલ ચોક પહોંચી સંપત્ર થઈ જેમાં સાંસદો,ધારાસભ્યો,પદાધિકારીઓ જોડાયા