હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 71 લોકોના મોત બાદ 13 લોકો હજુ પણ લાપતા 700 રસ્તાઓ બ્લોક છે.સુખવિન્દર સિંહે કહ્યું કે હિમાચલમા વરસાદના કારણે નાશ પામેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં એક વર્ષ લાગશે.લગભગ 10,000 કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જણાવ્યું