સુરત શહેરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપી અબ્દુલ મધીને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપીને 20 વર્ષની સજા સાથે 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર કિશોરીને વળતર પેટે 45 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.