સંચાલન કરી રહ્યા છે.આ દરમિયાન ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે કોવિડ દરમિયાન વિશ્વભરના લોકો તેમની સાથે રસીકરણ પ્રમાણપત્રો લઈને આવતા હતા.પરંતુ ભારતીય નાગરિકો CoWIN એપ ડાઉનલોડ કરીને પોતાના રસીકરણના પ્રમાણપત્રો બતાવતા હતા.તેમણે એમ પણ જણાવ્યુ કે સંજીવની પ્લેટફોર્મ દ્વારા 3 લાખથી વધુ લોકો ઓનલાઈન મેડિકલ કન્સલ્ટેશન લઈ રહ્યા છે.સાથે જ તેમણે ભારત ડિજિટલ સ્પેસમાં આગળ વધી રહ્યું હોવાનુ પણ જણાવ્યુ હતુ.