જામનગરના ધ્રોલમાં અચાનક વિધાર્થીના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો ધોરણ 6માં અભ્યાસ કરતાં વ્રજ સોરઠિયા નામનો વિધાર્થી અચાનક બેભાન થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા વિધાર્થીનું મોત નીપજ્યું.વિધાર્થીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો.