અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તથ્ય પટેલના વકીલે કહ્યું કે પોલીસે બેરીકેડિંગ કર્યું નહતું.આમાં જેટલી બેદરકારી તથ્યની છે. તેટલી બેદરકારી પોલીસની છે.