જી-20 સંમેલનની અધ્યક્ષતા સપ્ટેમ્બરમાં જી-20 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવશે ઘણા દેશોના નેતાઓ ભાગ લેવા માટે ભારત આવશે. સાથે સાથે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જિન પિયરેએ કહ્યું કે જી-20 સંમેલનમાં બાઈડન બીજા નેતાઓ સાથે યુક્રેન યુધ્ધ બીજા વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરશે.