રશિયાના વેગનર ચીફનું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં તમામ 10 મુસાફરોના મોત થયા.બિઝનેસ જેટ મોસ્કોથી સેન્ટ પિટર્સબર્ગ જઈ રહ્યું હતું. જેમાં અધિકારિઓનું કહેવું છે કે મુસાફરોમાં યેવજેની પ્રિગોઝિનનો સમાવેશ થાય છે.વેગનર પ્રમુખ પુતિન સામે બળવો કર્યો હતો.પ્રિગોઝિન જેટલા સવાર હતા.કેમકે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.