અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી નબીરાએ 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે ચુકાદો આપશે. તથ્ય પટેલને જેલમાંથી મુક્ત કરવાને લઈને કોર્ટે આજે નિર્ણય કરશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.