ઓખાના દરિયામાં 8 જેટલા લોકો ડૂબ્યા જેથી 108 બોટ મદદે પહોંચી માછીમારી કરતી બોટ શિપ સાથે અથડાતા અકસ્માત થયા હોવાની પ્રાથમિક વિગતો તમામ લોકોનું સ્થાનિક માછીમારો દ્વારા કરાયું રેસ્કયું સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહિ 2 લોકોને સામાન્ય ઇજા થયાના અહેવાલ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા.