લોરેન્સ બિશ્રોઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઇને 194.97 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.કોર્ટ પોલીસને લોરેન્સના 28 ઓગસ્ટ સુધીના રિમાન્ડની મંજૂરી આપી ડ્રગ્સ મામલાના તપાસ દરમિયાન અન્ય કલમનો ઉમેરો કર્યા બાદ તપાસ માટે આ રિમાન્ડની માંગણી કરવામાં આવી