ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો શબ્દોના સોદાગર અને પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણી બાળપણથી લઈ લેખનકાર્ય,કવિ,નવલકથાકાર,લેખક,સાહિત્યકાર,વિવેચક,અનુવાદક સંશોધક સંપાદક વાર્તાકાર જેવી અનેક ભૂમિકાઓ જીવનકાળમાં ભજવી શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી પર કોટિ કોટિ નમન.