રક્ષાબંધન પર્વમાં અંદાજે 200 થી 3૦૦ કરોડ રૂપિયાના મીઠાઈ અને ફરસાણા વેચવાની ગણતરી વેપારીઓ અંદાજી રહ્યા છે.રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીઓ અને મીઠાઈની વધુ ખરીદી થાય મીઠાઈનો ઉપાડ વધ્યો.મીઠાઈઓ 300 થી 9૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.દૂધ,ડ્રાયફુટ અને મીઠાઈ બનાવવાની સાધન સામગ્રીમાં ભાવ વધારો થતા મીઠાઈના ભાવમાં વધારો જોવા મળ્યો.