જાલનામાં લોકો અનામતની માંગને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ હલતાલ પર હતા. સ્થાનિક નેતા મનોજ જરંગ તેમાં સામેલ હતા.પ્રદર્શનકારીઓ કથિત રીતે હિંસક બની ગયા પોલીસે તેમણે કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો.આરક્ષણની માંગ કરી રહેલા લોકોએ રસ્તાઓ પર હંગામો મચાવ્યો