સીબીઆઈના સુપર ઓપરેશનમાં બરોડાની એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડાયરેક્ટર સુરેન્દ્રકુમાર પણ સીબીઆઈના હાથે ઝડપાયા ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ લેવા માટે માંગી હતી લાંચ, સી બી આઈમાં ફરિયાદ થતાં ગેઇલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત પાંચની ધરપકડ દિલ્હી અને બરોડા સહિત દેશના પાંચ શહેરોમાં સીબીઆઈના દરોડા.