વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં બંદૂક જોરે એક કંપનીના માલિકનું અપહરણ કરવામાં આવ્યું જેમાં બે ઇસમોએ કારમાં તેમનું અપહરણ કરી 3 મોબાઈક લૂટયા 3500 રૂપિયા લીધા આ અંગે પોલીસને ઘટનાની જાણ થતાં વરણામાં પોલીસે બે આરોપી મંજિન્દર સિંઘ અને સતનામ સિંઘ સામે ગુનો નોંધ્યો.આ તરફ ગુનો દાખલ કરી માઉઝર પિસ્તોલ સાથે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.