વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને ડિનર માટે આમંત્રણ આપ્યું.રાષ્ટ્રપતિ બાઈડન G-20 સમિટમાં સામેલ થવા ભારત આવવા રવાના થયા.આજે સાંજે 7:30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને મળશે.બંને નેતાઓ વચ્ચે આજે દ્રિપક્ષીય બેઠક થવાની.