ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સાતમ આઠમના લોકમેળો યોજાયો સુરેન્દ્રનગરમાં મોતના કૂવામાં સ્ટંટ કરતી કારનું અચાનક જ ટાયર નીકળી ગયું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર 30 ફૂટ ઉંચેથી નીચે પટકાઈ હતી.જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહી.અકસ્માત બાદ લોકો એકઠા થઇ ગયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા.