કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો માટે મુશ્કેલીની સ્થિતિ ઊભી થઈ છે.રવિવારે ભારતથી રવાના થવાના હતા.પરંતુ તેમના વિમાનમાં ટેકનિકલ ખામીન કારણે છેલ્લા બે દિવસથી દિલ્હીના લલીત હોટલમાં રોકાયા.કેનેડાની એર ફોર્સ જસ્ટિન ટૂડો તેમના પ્રતિનિધિમંડલને લઈ જવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે.કેનેડાથી બેકઅપ પ્લેન તેમને લેવા માટે આવી રહ્યું છે.