રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા.12 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી.અકસ્માત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું.