શ્રાવણ મહિનાની અમાસને લઈને ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી જ્યારે શિવજીની સવારી દરમિયાન વિધર્મી લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો.જિલ્લાની એલસીબી,એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ખેડા એસપી રાજેશ ગઢીયા, ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાના તાગ મેળવ્યા છે.