બંને અલગ અલગ દુર્ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા છે. ગઇકાલે ગ્રેટર નોઇડામાં લિફ્ટ તૂટતાં પહેલા 4 મજૂરોના મોત થયા બાદમાં આજે શનિવારે વધુ 4 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. મૃત્યુ પામેલા કામદારોના પરિવારને 25 લાખનું વળતર મળશે.અકસ્માત થયેલા ઘાયલ લોકોની સારવાર માટે સપૂર્ણ ખર્ચ NBC દ્વારા ઉઠાવવામાં આવશે.