દિવસેને દિવસે ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધવા લાગી રહ્યા છે,2 દિવસમાં જ 3 યુવકોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યાં,જામનગર ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત નીપજ્યું,તળાજા મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ કઢાવવા લાઇનમાં ઉભેલા યુવકનું મૃત્યુ નીપજ્યું,અમદાવાદના ખાનપુર વિસ્તારમાં 32 વર્ષીય યુવક બસમાં હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું પરિવારમાં શોક ગરકાવ થઈ ગયો.