કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ભારત સાથેના સંબંધોને લઈ નિવેદન આપ્યું,ભારત સાથે સંબંધો રાખવા ખૂબ જરૂરી છે,કેનેડાની સરકાર ભારત સાથેના ગાઢ સંબંધોને લઈને ખૂબ ગંભીર છે,અમે ભારત સાથે સંબંધોને જાળવી રાખવા માટે પણ પ્રતિબદ્ધ છીએ,ભારત એક વિકસિત આર્થિક શકતી છે,કેનેડા ઈચ્છે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલા જેવા સારા અને મજબૂત બની રહે.