ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.હ્રદય રોગના અચાનક હુમલા થતાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે,સપ્ટેમ્બર 2022ની સરખામણીએ સપ્ટેમ્બર 2023 હ્રદય રોગ કાર્ડિયાકને લાગતાં કોલ્સમાં 22.63 ટકાનો વધારો થઈ રહ્યો છે,સપ્ટેમ્બર 2023માં રોગ કાર્ડિયાકને લગતા 6442 કોલ્સ આવ્યા છે,એકાંદરે 22.63 ટકા કોલ્સ વધ્યા છે,રાજકોટમાં છેલ્લા 24કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાં.