સુરત શહેરમાં રખડતાં શ્વાનોએ આતંક મચાવી દીધો છે,શ્વાનોએ બાળકો સહિત અનેક લોકોને ભચકા ભર્યા હોવાની ઘટના સામે આવી,એવામાં વધુ એક ઘટના સામે આવી જેમાં ઘર બહાર રમી રહેલા 2 વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા જેમાં બાળકને માથાના ભાગે ઇજાઓ થતાં બાળકને સારવાર અર્થ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.બાળકને માથાના ભાગે ઇજા થવાથી 7 ટાકા આવ્યા